થરાદના યુવકે સાયકલ પર 12 જ્યોતિર્લિંગની કરી યાત્રા
જનકસિંહનો રામસેતુના પુનનિર્માણ માટે સંકલ્પ થરાદના યુવકે સાયકલ પર ચારધામ યાત્રા કરી જનકસિંહે સાયકલ પર બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી 26 માર્ચના રોજ દ્વારકાથી સાયકલ યાત્રા શરૂ કરી હતી 1 ઓક્ટોબરના રોજ જનકસિંહની યાત્રા પૂર્ણ થશે અનેક વિધ્નો હોવા છતાં યુવકે...
જનકસિંહનો રામસેતુના પુનનિર્માણ માટે સંકલ્પ
થરાદના યુવકે સાયકલ પર ચારધામ યાત્રા કરી
જનકસિંહે સાયકલ પર બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી
26 માર્ચના રોજ દ્વારકાથી સાયકલ યાત્રા શરૂ કરી હતી
1 ઓક્ટોબરના રોજ જનકસિંહની યાત્રા પૂર્ણ થશે
અનેક વિધ્નો હોવા છતાં યુવકે યાત્રા ચાલુ રાખી
રાજ્ય સરકારે પણ યાત્રામાં યુવકને મદદ પહોંચાડી
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement