ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રેડ સી જહાજો માટે બન્યું ખતરો! જાણો શા માટે જહાજો થાય છે હાઇજેક

સોમાલિયાના (Somalia) દરિયાકાંઠે લાઇબેરિયન ધ્વજવાળા જહાજને હાઇકેજ કરવામાં આવ્યું છે, જેમાં ક્રૂ મેમ્બરમાં 15 ભારતીય પણ સામેલ છે. ભારતીય નૌકાદળના (Indian Navy) વિમાન જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ મેમ્બર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે....
11:43 PM Jan 06, 2024 IST | Hardik Shah

સોમાલિયાના (Somalia) દરિયાકાંઠે લાઇબેરિયન ધ્વજવાળા જહાજને હાઇકેજ કરવામાં આવ્યું છે, જેમાં ક્રૂ મેમ્બરમાં 15 ભારતીય પણ સામેલ છે. ભારતીય નૌકાદળના (Indian Navy) વિમાન જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ મેમ્બર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું કે, ‘MV લીલા નૉરફૉક’ (MV LILA NORFOLK) જહાજના હાઇજેક થયા બાદ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ (INS Chennai), પરિસ્થિતિનો સામનો કરવા માટે જહાજ તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ડિયન નેવીએ કહ્યું કે, અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstHijackedIndian NavyINS ChennaiMV LILA NORFOLKRed Sea shipsSomalia
Next Article