Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP માં જમીન ખોદીને શખ્સે બનાવ્યો સપનાનો મહેલ

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક સુંદર કારીગરે જમીનની નીચે પોતાના સપનાનો મહેલ તૈયાર કર્યો છે. આ ઘર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. દરેક જગ્યાએ કારીગરીની ચર્ચા થઈ રહી છે. આ મહેલમાં એક મસ્જિદ પણ છે. આ મહેલની વિશેષતા...

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક સુંદર કારીગરે જમીનની નીચે પોતાના સપનાનો મહેલ તૈયાર કર્યો છે. આ ઘર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. દરેક જગ્યાએ કારીગરીની ચર્ચા થઈ રહી છે. આ મહેલમાં એક મસ્જિદ પણ છે. આ મહેલની વિશેષતા એ છે કે તેમાં સિમેન્ટ કે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.