ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાબરકાંઠા પંથકમાં દીપડાએ દેખા દીધી, Video વાયરલ થતાં વન વિભાગ દોડતું થયું

સાબરકાંઠા જિલ્લામાં થોડા દિવસ પહેલા ઇડરના લાલોડા પાસે રોડ પરથી પસાર થતો દીપડાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે હવે હિંમતનગરના વીરાવાડા પાસે બાળ દીપડો મોબાઈલમાં કેદ થયો છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને વન વિભાગને...
11:37 AM Apr 26, 2023 IST | Dhruv Parmar

સાબરકાંઠા જિલ્લામાં થોડા દિવસ પહેલા ઇડરના લાલોડા પાસે રોડ પરથી પસાર થતો દીપડાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે હવે હિંમતનગરના વીરાવાડા પાસે બાળ દીપડો મોબાઈલમાં કેદ થયો છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને વન વિભાગને જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/dipado.mp4

સાબરકાંઠાના હિંમતનગર પાસે ડેમાઈ વિરાવાડા રોડ પર એક દીપડાનું બચ્ચું રાત્રી દરમિયાન રોડ ક્રોસ કરતું જોવા મળ્યું હતું. આ દૃશ્ય ત્યાં હાજર સ્થાનીક દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી લવાયું હતું. દીપડાના બચ્ચા અંગે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી હતી. ઈડર અને હિંમતનગરના જંગલ વિસ્તારમાં તો અવારનવાર દીપડો જોવા મળતો જ હોય છે.

આ પણ વાંચો : ભાવનગરમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ, 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી

Tags :
GujaratleopardSabarkanthaviral video
Next Article