ગુજરાતના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો, લોકોમાં એક જ સવાલ…આ શું છે ??
ગુજરાત રાજ્યના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં શનિવારે સાંજે 7.30 આસપાસ આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. અત્યંત તેજગતિએ અગàª
ગુજરાત રાજ્યના
આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં કુતૂહલ
સર્જાયુ હતું. નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ
ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં શનિવારે સાંજે 7.30 આસપાસ આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ દેખાઈ
રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. અત્યંત
તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે
કુતૂહલ ફેલાયું હતું.
Advertisement