Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝડકો, આ ખેલાડી ટીમમાંથી થયો બહાર

T20 વર્લ્ડ કપના (World Cup)સુપર-12 રાઉન્ડ પહેલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત એક પછી  એક થઈ રહ્યા છે. હવે આ યાદીમાં બીજી ટીમ જોડાઈ છે. ન્યૂઝીલેન્ડ(New Zealand)ના કેપ્ટન કેન વિલિયમસ (Ken Williams)ને પુષ્ટિ કરી છે કે તેમની ટીમનો કોઈ ખેલાડી સુપર-12 રાઉન્ડની પ્રથમ મેચ રમી શકશે નહીં. T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડની પ્રથમ મેચ યજમાન ઓસ્ટ્રેલિયા (Australia)અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.ડેરીલ મિશેલ ઘાયલન્યૂઝીલેન્ડ(New Zealand)નો ઓલરાઉન્ડàª
ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝડકો  આ ખેલાડી ટીમમાંથી થયો બહાર
Advertisement
T20 વર્લ્ડ કપના (World Cup)સુપર-12 રાઉન્ડ પહેલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત એક પછી  એક થઈ રહ્યા છે. હવે આ યાદીમાં બીજી ટીમ જોડાઈ છે. ન્યૂઝીલેન્ડ(New Zealand)ના કેપ્ટન કેન વિલિયમસ (Ken Williams)ને પુષ્ટિ કરી છે કે તેમની ટીમનો કોઈ ખેલાડી સુપર-12 રાઉન્ડની પ્રથમ મેચ રમી શકશે નહીં. T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડની પ્રથમ મેચ યજમાન ઓસ્ટ્રેલિયા (Australia)અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે.
ડેરીલ મિશેલ ઘાયલ
ન્યૂઝીલેન્ડ(New Zealand)નો ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ T-20 વર્લ્ડ કપ 2022 માં ઓસ્ટ્રેલિયા સામેની સુપર-12ની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. મિશેલને ગત વર્ષે ઈંગ્લેન્ડ સામેના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે હાલમાં તેની આંગળીમાં ફ્રેક્ચર થયું  છે. કેન વિલિયમસને મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ડેરલ મિશેલ હજુ પણ જાણકારી  આપી ન હતી. અને  ટીમના અન્ય તમામ ખેલાડીઓ ફિટ છે.
T20ત્રિકોણીય સિરીઝમાંથી પણ બહાર હતો
ડેરીલ મિશેલ અગાઉ પણ  T-20 સિરીઝમાંથી પણ બહાર થાય  હતા  તે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેલ હતા. 31 વર્ષનો આ ખેલાડી 17 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે પ્રેક્ટિસ મેચનો ભાગ હતો, પરંતુ તેને બેટિંગ અને બોલિંગ કરવાની તક મળી ન હતી.
ગયા વર્ષે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થયો હતો
ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેનો પ્રયાસ જીતથી શરૂઆત કરવાનો રહેશે, જ્યારે કેપ્ટન કેન વિલિયમસન પણ ઓસ્ટ્રેલિયા પાસેથી તે હારનો બદલો લેવા માંગશે. વિલિયમસને કહ્યું, 'ટૂર્નામેન્ટમાં શનિવારે અમારી પ્રથમ મેચ છે. દરેક ટીમ જીત સાથે શરૂઆત કરીને મોમેન્ટમ મેળવવા માંગે છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમવી સારી છે.
Tags :
Advertisement

.

×