Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: Harshad Bhojak ના 3 દિવસના રિમાન્ડ મંજૂર

  East Zone AMC, ACB , Assistant TDO, Ahmedabad Municipality, Bribery, Suspended, Court Remand, Gujarat, Harshad Bhojak, Ahmedabad Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા Harshad Bhojak ના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમદાવાદના આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરની સામે આવેલા રત્ના...
10:30 AM Aug 03, 2024 IST | Vipul Pandya

 

East Zone AMC, ACB , Assistant TDO, Ahmedabad Municipality, Bribery, Suspended, Court Remand, Gujarat, Harshad Bhojak, Ahmedabad

Ahmedabad: અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા Harshad Bhojak ના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અમદાવાદના આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરની સામે આવેલા રત્ના બિઝનેસ સ્કવેર ખાતે ગઈકાલે ACB ની ટીમે દરોડા પાડીને AMC પૂર્વ ઝોનનાં ( આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) અને આશિષ પટેલને રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. આ કેસમાં લાંચિયા હર્ષદ ભોજકનાં પ્રગતિનગર ખાતેનાં નિવાસસ્થાને મોડી રાતે ACB ના અધિકારીઓની 7 કલાક સુધી તપાસ ચાલી હતી. દરમિયાન, જરૂરી દસ્તાવેજ, 73 લાખ રૂપિયાની રોકડ અને સાડા 4 લાખ રૂપિયાનું સોનું સહિત હર્ષદ ભોજકનાં ઘરેથી કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લાંચિયા હર્ષદ ભોજકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

Tags :
ACBAhmedabadAhmedabad municipalityAssistant TDOBriberyCourt RemandEast Zone AMCGujaratHarshad BhojakSuspended
Next Article