Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, આ રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ

આજનું પંચાંગ તારીખ :-  27 મે 2022 , શુક્રવાર તિથિ      :-  બારશ ( 11:47 પછી તેરસ ) રાશિ      :- મેષ ( અ,લ,ઈ ) નક્ષત્ર    :-  અશ્વિની ( 02:26  પછી ભરણી ) યોગ      :-  સૌભાગ્ય ( 22:09 પછી શોભન ) કરણ     :-  તૈતિલ ( 11:47 પછી ગર 00:25 પછી વણિજ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત  :-  સાંજે 19:19 ·         અભિજીત મૂહૂર્ત  :-12:10 થી 13:04 સુધી ·         રાહુકાળ  :- 10:56 થી 12.37 સુધી ·         આજે શુક્રવારની શિવપ્રદોષ છે માટે ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજાન
01:56 AM May 27, 2022 IST | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :-  27 મે 2022 , શુક્રવાર

તિથિ      :-  બારશ ( 11:47 પછી તેરસ )

રાશિ      :- મેષ ( અ,લ,ઈ )

નક્ષત્ર    :-  અશ્વિની ( 02:26  પછી ભરણી )

યોગ      :-  સૌભાગ્ય ( 22:09 પછી શોભન )

કરણ     :તૈતિલ ( 11:47 પછી ગર 00:25 પછી વણિજ )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત  :-  સાંજે 19:19

·        
અભિજીત મૂહૂર્ત  :-12:10 થી 13:04
સુધી

·        
રાહુકાળ  :- 10:56 થી 12.37 સુધી

·        
આજે શુક્રવારની શિવપ્રદોષ છે માટે ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજાનું
મહત્વ છે


મેષ (અ,લ,ઈ)

·        
આજે રમત-ગમતમાં નવી તક મળશે

·        
સંતાન સાથે સુમેળ વધશે

·        
વાણીથી સારા કામકાજ થઈ શકે છે

·        
વધુ પડતાં સ્ટ્રેસથી તકલીફ પડી શકે છે


વૃષભ (બ,વ,ઉ)

·        
તમારા યુનિક વિચારો અન્ય લોકો સાથે શેર કરો

·        
તમારી મનગમતી પ્રવૃત્તિ થશે

·        
અન્ય લોકો શું કહેશે તેની ચિંતા કરવી નહિ

·        
પોતાના વિચારો પર ટકી રહેવુ


મિથુન (ક,છ,ઘ)

·        
આજે ઉત્તમ ચર્ચાથી સફળતા મળશે

·        
તમારી રહેણી કરણી સારી રહેશે

·        
આજે બજેટનું ધ્યાન રાખશો

·        
આજે પ્રવાસની શક્યતા રહેશે


કર્ક (ડ,હ)

·        
વેપારમાં શુભ તકનો લાભ મળે

·        
કરિયર બિઝનેસમાં તેજી આવશે

·        
અણધાર્યા લાભની પ્રાપ્તિ થાય

·        
ઉજવણીના કાર્યક્રમમાં જોડાશો


સિંહ (મ,ટ)

·        
કૃષિ કાર્યોમાં સફળતા મળશે

·        
મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે

·        
સરળતાથી આગળ વધતા રહો

·        
વેપારમાં સાવધાની રાખવી


કન્યા (પ,ઠ,ણ)

·        
આજે દિવસની શરૂઆત પ્રભાવશાળી રહે

·        
આજની દિનચર્યા સારી રાખો

·        
આજે સંબધો સુધરશે

·        
લાલચમાં પડવું નહીં


તુલા (ર,ત)

·        
કલા ક્ષેત્રે નામ કમાશો

·        
બાળકોને યોગ્ય માર્ગદર્શન આપશો

·        
જરૂરત કરતા વધારે મહેનત કરવાની જરૂર છે

·        
આજે પ્રવાસ અને મુલાકાત ફળે


વૃશ્ચિક (ન,ય)

·        
પરિવારમા ખુશીની ઝલક જોવા મળશે

·        
નીતિ નિયમો જાળવી રાખવા

·        
મુઝવણ માંથી બહાર આવી શકશો

·        
આર્થિક રીતે દિવસ સારો રહેશે


ધન
(ભ,ધ,ફ,ઢ)

·        
તમારા પ્રયત્નોને વેગ મળશે

·        
વ્યાપારમાં  કાળજી પૂર્વક આગળ
વધશો

·        
આર્થિક રીતે મિશ્ર દિવસ રહેશે

·        
મિત્રતામાં ભેદભાવ દૂર કરવા


મકર (ખ,જ)

·        
પરિસ્થિતિ પ્રમાણે કામ થશે

·        
આજે ધીરજ થી કામ લેવું

·        
ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું

·        
આજે ધાર્મિક કાર્યો થાય


કુંભ (ગ,શ,સ,ષ)

·        
નવી વ્યક્તિનું આગમન થાય

·        
આજે ઉત્તમ સાહસમાં વધારો થાય

·        
લોકો દ્વારા તમારી કદર થાય

·        
વિવેક બુદ્ધિ કામમાં આવે


મીન (દ,ચ,ઝ,થ)

·        
આજે માનસિક તણાવ રહે

·        
પરિવારમાં  મતભેદ થાય

·        
કાળા રંગની વસ્તુથી દૂર રહેવું

·        
લગ્ન યોગમાં વિલંબ જણાય


આજનો મહામંત્ર :- ૐ અર્ધનારેશ્વરાય નમઃ ( આ મંત્ર જાપ
કરવાથી દાંપત્યજીવન સુખીબને )

આજનો મહાઉપાય :- આજે જાણીશું શુક્ર પ્રદોષ વ્રતનું ફળ
પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?

·        
શુક્ર પ્રદોષ વ્રતની કથા સાંભળવી ઘરમાં શિવલિંગની પૂજા વિવિધ દ્રવ્યથી
કરવી ,

·        
ગંગાજલ, દૂધ, સફેદ ચંદનનો લેપકરવો, ચોખા , ભાંગ, ધતુરો ,સફેદ ફૂલ અર્પણ
કરવાથી શિવજી અને માતા પાર્વતી પ્રસન્ન થાશે મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે ,

Tags :
AquariusAriesTauruscancerCapricornusGeminiGujaratFirstLeoLibraPiscesSagittariusScorpiusVirgo
Next Article