Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોના જીવનમાં થઈ શકે છે નવી વ્યક્તિનું આગમન, થશે અનેક લાભ

આજનું પંચાંગ ·         તારીખ :- 26 મે 2022, ગુરુવાર ·         તિથિ   :- વૈશાખ વદ અગિયારસ ( 10.54 પછી બારશ ) ·         રાશિ   :- મીન દ,ચ,ઝ,થ ( 00:39 પછી મેષ ) ·         નક્ષત્ર  :- રેવતી ( 00:39 પછી અશ્વિની ) ·         યોગ   :- આયુષ્યમાન ( 22:15 પછી સૌભાગ્ય ) ·         કરણ   :- બાલવ 10:54 પછી કૌરવ 23:17 પછી તૈતિલ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:19 ·         અભિજીત મૂહૂર્ત :- 12.10  થી 13:04 સુધી ·         રાહુકાળ :- 14:12 થી 15:58 સુધી ·         આજે અપà
01:47 AM May 26, 2022 IST | Vipul Pandya

આજનું પંચાંગ

·        
તારીખ :- 26 મે 2022, ગુરુવાર

·        
તિથિ   :- વૈશાખ વદ અગિયારસ ( 10.54
પછી બારશ )

·        
રાશિ   :- મીન દ,ચ,ઝ,થ ( 00:39 પછી મેષ )

·        
નક્ષત્ર  :- રેવતી ( 00:39 પછી
અશ્વિની )

·        
યોગ   :- આયુષ્યમાન ( 22:15 પછી
સૌભાગ્ય )

·        
કરણ   :- બાલવ 10:54 પછી કૌરવ 23:17 પછી તૈતિલ )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:19

·        
અભિજીત મૂહૂર્ત :- 12.10  થી 13:04
સુધી

·        
રાહુકાળ :- 14:12 થી 15:58 સુધી

·        
આજે અપરા એકાદશીનો શુભ દિવસ છે

·        
આજનો મહિમા છે અપરા એકાદશીના શુભ દિવસે વિષ્ણુ ભગવાનને કાકડી અર્પણ કરી
આજે સંપૂર્ણ ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યા સમાન પાપોનો નાશ થાય છે


મેષ (અ,લ,ઈ)

·        
તમે મિત્રોની મદદ મળશે

·        
રોકાણ કરવાથી લાભ થાય

·        
ખરાબ કામનો બદલો મળશે

·        
પોતાનું ધન બચાવી શકો છો

વૃષભ ( બ, વ, ઉ)

·        
આજે ધારેલું કાર્ય પૂર્ણ થાય

·        
તમારી સહનશક્તિનો ઉપયોગ થશે

·        
બાળકો તથા પરિવારપર ધ્યાન કેન્દ્રિત રહેશે

·        
તમને માથામાં દુખાવો રહે

મિથુન (ક,છ,ઘ)

·        
રોકાણ કરવા માટે ઉતમ દિવસછે

·        
કાનૂની દસ્તાવેજ પર સહી કરવી નહિ

·        
પોતાનું ધન બચાવી શકોછો

·        
નવી નોકરીની તક મળશે

કર્ક (ડ,હ)

·        
જીવનસાથી સાથેના સબંધોને સુધારશો

·        
ધ્યાન આપીને રોકાણ કરશો

·        
આજે ધન ખર્ચમાં વૃદ્ધિ થાય

·        
યોગમાં ધ્યાન કરવાથી ફાયદો થાય

સિંહ (મ,ટ)

·        
તમારા ખર્ચમાં નિયંત્રણ રાખજો

·        
મનોરંજનથી દિવસ પસાર થાય

·        
આજે ઉત્તમ પ્રવાસના યોગ બને

·        
આજે માનસિક શાંતિ મળે

કન્યા (પ,ઠ,ણ)

·        
કામના સ્થળે વાતાવરણમાં અચાનક પરિવર્તન આવી શકે છે

·        
ધન કમાવાની તક મળશે

·        
વેપારમાં વિચારીને પગલાં લેવાની જરૂર છે

·        
શારીરિક થાક લાગી શકે છે

તુલા (ર,ત)

·        
ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું

·        
લગ્ન યોગમાં વિલબ જણાય

·        
પરિવારથકી ધાર્મિક કાર્યો થાય

·        
મિત્રો દ્વારા ભેટ સોગાદ મળે

વૃશ્ચિક (ન,ય)

·        
વ્ચ્યાપારમાં નાના મતભેદ થાય

·        
કામ કરતી વખતે કાળજી રાખજો

·        
નવી નોકરીની વાત આવે

·        
નવા વ્યક્તિનું આગમન થાય

ધન
(ભ,ધ,ફ,ઢ)

·        
આજે જુસ્સામાં વધારો થાય

·        
ધન ઉધાર આપવુકે લેવુ નહિ

·        
સંતાન સાથે સુમેળ વધશે

·        
વિદ્યાક્ષેત્રે નવી તક મળશે

મકર (ખ,જ)

·        
વાણીથી સારા કામકાજ થઈ શકે છે

·        
આજ ના દિવસે ઓછું બોલવુ

·        
તમારી મન ગમતી પ્રવુતિ થશે

·        
આંખો સંબધિત સમસ્યા રહે

કુંભ (ગ,શ,સ,ષ)

·        
પોતાની સરખામણી અન્ય લોકો સાથેના કરવી

·        
કોઈ પણ પ્રકારની ડરની લાગણી અનુભવશો

·        
પોતાની રીતે જીવનના નિર્ણય લેતા શીખવું

·        
નાનકડી બીમારી અવગણવી નહિ

મીન (દ,ચ,ઝ,થ)

·        
એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો

·        
પારિવારિક વાતાવરણમાં આનંદ રહેશે

·        
તમારું મન પ્રસન્ન રહેશે

·        
તમને કોઈ નુકશાન થશે નહિ


આજનો મહામંત્ર :-ૐ નારાયણાય વિદ્મહે | વાસુદેવાય ધીમહી |
તન્નો વિષ્ણુ: પ્રચોદયાત્ || આ મંત્રથી ભગવાન વિષ્ણુદેવ સમસ્ત પાપોનો નાશ કરે

આજનો મહાઉપાય :- આજે જાણીશું  અપરાએકાદશી વ્રતનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય ?

·        
આજના દિવસે વામન ભગવાનની પૂજા કારવી

·        
વિષ્ણુ ભગવાનની ષોડશોપચાર પૂજા કરવી સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કારવા
,કાચા સીધાનું દાન કરવું ,વ્રતનું પાલન કરવું, સત્યનું આચરણ કરવું, મનવાંછિત ફળની
પ્રાપ્તિ થાય બધાજ પાપોનો નાશ થાય 

Tags :
AquariusAriescancerCapricornusdailyhoroscopeGeminiGujaratFirstHoroscopeLeoLibraPiscesRashifalSagittariusScorpiusTaurusVirgo
Next Article