Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોના જીવનમાં આજે નવી વ્યક્તિનું થશે આગમન

આજનું પંચાંગ તારીખ :- 21 મે, 2022 શનિવાર તિથિ   :- છઠ્ઠ ( 14:59 પછી સાતમ ) રાશિ   :- મકર ( ખ,જ,જ્ઞ ) નક્ષત્ર  :- શ્રવણ ( 23:46 પછી ધનિષ્ઠા ) યોગ   :- શુક્લ ( 08:12 પછી બ્રહ્મ 05:22 પછી ઇન્દ્ર ) કરણ  :- વણિજ ( 14:59 પછી વિષ્ટિ/ભદ્ર) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે  19:16 ·        અભિજીત મૂહૂર્ત :- 12: 10 થી 13:03 સુધી ·        રાહુકાળ :-9:16 થી 10:26 સુધી ·        આજે ધનિષ્ઠા મડાપંચક પ્રારંભ થાશે રાત્રે 23:47 કલાકે ·        સાથે સૂર્ય સાયન
આ રાશિના જાતકોના જીવનમાં આજે નવી વ્યક્તિનું થશે આગમન

આજનું પંચાંગ

Advertisement

તારીખ :- 21 મે, 2022
શનિવાર

તિથિ   :- છઠ્ઠ ( 14:59 પછી સાતમ
)

Advertisement

રાશિ 
 :- મકર ( ખ,જ,જ્ઞ )

નક્ષત્ર  :- શ્રવણ ( 23:46 પછી ધનિષ્ઠા )

Advertisement

યોગ   :- શુક્લ ( 08:12 પછી બ્રહ્મ 05:22 પછી ઇન્દ્ર
)

કરણ 
:- વણિજ ( 14:59 પછી વિષ્ટિ/ભદ્ર)


દિન વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે  19:16

·       
અભિજીત મૂહૂર્ત :-
12: 10
થી 13:03 સુધી

·       
રાહુકાળ :-9:16
થી 10:26 સુધી

·       
આજે ધનિષ્ઠા મડાપંચક પ્રારંભ થાશે રાત્રે 23:47 કલાકે

·       
સાથે સૂર્ય સાયન મિથુન રાશિમાં પ્રવેશ કરશે 06:54


મેષ (અ,લ,ઈ) 

·       
માતા તરફ થી લાભ થાય

·       
આજે યાદગાર દિવસ રહે

·       
આજે મનને નિયંત્રણમાં રાખવું

·       
સામજિક કાર્ય થાય


વૃષભ (બ,વ,ઉ)

·       
આત્મવિશ્વાસમાં વધારો થાય

·       
નોકરીની તક માટે ઉતમ દિવસ છે

·       
પૈસાની બાબતે દલીલ ના કરવી

·       
જીદ્દી સ્વભાવ છોડવો


મિથુન (ક,છ,ઘ)

·       
બાળકો તરફથી લાભ થાય

·       
કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય

·       
ઉતાવળમાં મૂડી રોકાણ ના કરવું

·       
કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ


કર્ક (ડ,હ)

·       
લગ્ન યોગમાં વિલંબ જણાય

·       
કોઈની સાથે મતભેદના કરવા

·       
કામ કરતી વખતે કાળજી રાખવી

·       
ભેટ સોગાદ મળશે


સિંહ (મ,ટ)

·       
નવી નોકરીની વાત આવે

·       
કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો

·       
જુસ્સામાં વધારો થાય

·       
આજે ધન આપવું કે લેવું નહિ


કન્યા (પ,ઠ,ણ)

·       
લોકોની કદર કરવી

·       
વિવેક બુદ્ધિ કામમાં આવે

·       
ખરાબ ટેવ સુધારો

·       
આજે તમને પૈસાનું મહત્વ સમજાય


તુલા (ર,ત)

·       
આજે મગજમાં તણાવ રહે

·       
નવી વ્યક્તિનું આગમન થાય

·       
જીવનસાથી જોડે સંબંધ સુધરે

·       
આજે તમારી તબિયત સારી રહે


વૃશ્ચિક (ન,ય)

·       
આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી

·       
ધાર્મિક પ્રવાસના યોગ બને છે

·       
આર્થિક સ્થિતિ મજબૂત બને

·       
આજે પગના દુખાવાની ફરિયાદ રહે  

 

ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે

·       
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે

·       
આજે તમારે કામમાં આળસ રાખવી નહિ

·       
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે


મકર (ખ,જ)

·       
ઘરના વડીલો સાથે સમય પસાર કરો

·       
તમારું લગ્ન જીવન સારું રહે.

·       
કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકે છે

·       
સ્વાસ્થ્ય સારું રહેશે

 

કુંભ (ગ,શ,સ,ષ)

·       
આજે નવા સોદા પાર પડે

·       
આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ
રાખવો

·       
ભૂલો દ્વારા કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય

·       
પરિવારમાં વિવાદો દૂર થાય


મીન (દ,ચ,ઝ,થ)

·       
મનન કે ચિંતન કરવાની જરૂરિયાત છે

·       
પારિવારિક જીવન મધુર રહી શકે છે

·       
આજે ખોટો તણાવ લેશો નહીં

·       
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે


આજનો મહામંત્ર :- ૐ હોં જું સઃ ૐ ભુ: ભુવઃ સ્વઃ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત ||
સ્વઃ ભુવઃ ભૂઃ ૐ સઃ જું હોં ૐ

આજનો મહાઉપાય :- આજે જાણીશું
મૃત્યુપંચક દોષનું નિવારણ કરવા શું કરવું જોઈએ ?

·       
વેપાર કે પરિવાર સાથે યાત્રાના કરવી , નિર્માણ
કાર્યના કરવા ,મોટા સાહસના કરવા

·       
આજે શબને અગ્નિ સંસ્કાર કરવા ન જોઈએ 

Tags :
Advertisement

.