Anand: આંકલાવમાં 2024ના શાળા પ્રવેશોત્સવ પૂર્ણ પણ Cycle વિતરણ નહીં
આણંદના આંકલાવમાં શાળા પ્રવેશોત્સવની સાઇકલો ધૂળ ખાઈ રહી છે. વરસાદ વચ્ચે 800 સાઇકલો કાટ ખાઈ રહી છે. 2024ના શાળા પ્રવેશોત્સવ પૂર્ણ પણ સાઇકલ વિતરણ કરાયુ નથી. સાઇકલો ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી જોવા મળી હતી. સામરખા ગામના વિદ્યાર્થીઓ સાઇકલ વિતરણથી વંચિત...
Advertisement
આણંદના આંકલાવમાં શાળા પ્રવેશોત્સવની સાઇકલો ધૂળ ખાઈ રહી છે. વરસાદ વચ્ચે 800 સાઇકલો કાટ ખાઈ રહી છે. 2024ના શાળા પ્રવેશોત્સવ પૂર્ણ પણ સાઇકલ વિતરણ કરાયુ નથી. સાઇકલો ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી જોવા મળી હતી. સામરખા ગામના વિદ્યાર્થીઓ સાઇકલ વિતરણથી વંચિત છે
Advertisement