Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નારંગીમાં આ ચીજ મિક્સ કરી બનાવાય છે સંતરા..

સંતરાને હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે. આ સાથે આવો જણાà
09:44 AM Aug 01, 2022 IST | Vipul Pandya

સંતરાને હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે. આ સાથે આવો જણાવીએ સંતરા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો...

  • ખાટ્ટા-મીઠા સ્વાદથી ભરપૂર સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.
  • ઈમ્યુનિટી વધારે છે.
  • હાડકાં મજબૂત બનાવે છે.
  • વિશ્વમાં સંતરાના 600થી વધુ પ્રકારો જોવા મળે છે.
  • બ્રાઝિલમાં દુનિયાના 80 ટકા સંતરાનું ઉત્પાદન થાય છે. 
  • સંતરામાં વિટામિન C અને વિટામિન A ની ભરપૂર માત્રા જોવા મળે છે.
  • 11 મી સદીમાં સ્પેનમાં મુરબ્બો અને દારૂ બનાવવામાં આવતા હતા.
  • સંતરાના ઉત્પાદન માટે પાણીનો વપરાશ વધુ થાય છે.
  • નારંગી અને ચકોતરાના મિશ્રણથી સંતરા બને છે.
  • સંતરામાં ફેટની માત્રા ઝીરો હોય છે.
  • સંતરાનું સેવન આંખો માટે ખૂબ લાભકારી છે.
  • તેમજ સ્કિન માટે લાભકારી છે. ચામડીને ચમકીલી બનાવે છે..
Tags :
GujaratFirsthealthHealthCareHealthTipsOrangeSkinCareTips
Next Article