Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નારંગીમાં આ ચીજ મિક્સ કરી બનાવાય છે સંતરા..

સંતરાને હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે. આ સાથે આવો જણાà
નારંગીમાં આ ચીજ મિક્સ કરી બનાવાય છે સંતરા

સંતરાને હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે. આ સાથે આવો જણાવીએ સંતરા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો...

Advertisement

શિયાળામાં સંતરા ખાવાના છે અદભૂત ફાયદા, શરીરની નબળાઈ કરે છે દૂર - News  Gujarat
  • ખાટ્ટા-મીઠા સ્વાદથી ભરપૂર સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.
  • ઈમ્યુનિટી વધારે છે.
  • હાડકાં મજબૂત બનાવે છે.
    upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/...
  • વિશ્વમાં સંતરાના 600થી વધુ પ્રકારો જોવા મળે છે.
  • બ્રાઝિલમાં દુનિયાના 80 ટકા સંતરાનું ઉત્પાદન થાય છે. 
  • સંતરામાં વિટામિન C અને વિટામિન A ની ભરપૂર માત્રા જોવા મળે છે.
    Side effect of Orange never eat too much orange it's dangerous for health  santra khane ke nuksan - India TV Hindi News
  • 11 મી સદીમાં સ્પેનમાં મુરબ્બો અને દારૂ બનાવવામાં આવતા હતા.
  • સંતરાના ઉત્પાદન માટે પાણીનો વપરાશ વધુ થાય છે.
    બ્યૂટી ટિપ્સ: સ્વાસ્થ્ય ની સાથે સાથે સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમારા આહાર  માં સામેલ કરો સંતરા, મળશે આ ફાયદા; જાણો વિગત
  • નારંગી અને ચકોતરાના મિશ્રણથી સંતરા બને છે.
  • સંતરામાં ફેટની માત્રા ઝીરો હોય છે.
  • સંતરાનું સેવન આંખો માટે ખૂબ લાભકારી છે.
  • તેમજ સ્કિન માટે લાભકારી છે. ચામડીને ચમકીલી બનાવે છે..
Tags :
Advertisement

.