Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મરચાં વિશે જાણો છો આ વાત? શું તમે તો નથી તીખું ખાવાના શોખીન?

ઇસ પૂર્વે ૭૫૦૦ વર્ષથી મનુષ્યો મરચાંનો ખોરાકમાં વપરાશ કરે છે. વિશ્વમાં 35 મીલિયન ટન જેટલા મરચાંનું ઉત્પાદન થાય છે. ચીન દુનિયાના કુલ મરચાં ઉત્પાદનમાં 40 થી 45 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. મેકસિકો, તૂર્કી, ઇન્ડોનેશિયા અને સ્પેન મુખ્ય મરચાં ઉત્પાદક દેશો છે.ભારતમાં ૧.૫ મીલિયન ટનથી વધુ મરચાનું ઉત્પાદન થાય છે.મરચા સૂકવીને પાવડર તૈયાર કરવામાં આવે છે.અમેરિકા ખંડનો મેકસિકો દેશ ભારત કરતા પણ વધુ
મરચાં વિશે જાણો છો આ વાત  શું તમે તો નથી તીખું ખાવાના શોખીન
Advertisement

  • ઇસ પૂર્વે ૭૫૦૦ વર્ષથી મનુષ્યો મરચાંનો ખોરાકમાં વપરાશ કરે છે. 
  • વિશ્વમાં 35 મીલિયન ટન જેટલા મરચાંનું ઉત્પાદન થાય છે. ચીન દુનિયાના કુલ મરચાં ઉત્પાદનમાં 40 થી 45 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. 
  • મેકસિકો, તૂર્કી, ઇન્ડોનેશિયા અને સ્પેન મુખ્ય મરચાં ઉત્પાદક દેશો છે.

  • ભારતમાં ૧.૫ મીલિયન ટનથી વધુ મરચાનું ઉત્પાદન થાય છે.
  • મરચા સૂકવીને પાવડર તૈયાર કરવામાં આવે છે.અમેરિકા ખંડનો મેકસિકો દેશ ભારત કરતા પણ વધુ મરચાંનું ઉત્પાદન કરે છે. 
  • દક્ષિણ અમેરિકાના મેકસિકો, પેરુ અને બોલિવિયાના જંગલી મરચાં જાણીતા છે. 
  • વિશ્વમાં સૌથી વધુ સ્પાઇસી ફૂડ ચીનના લોકો લે છે. 
  • મરચામાં રહેલું કેપ્સેસિન નામનું તત્વ મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, પરંતુ રોજ વ્યક્તિ દીઠ ૫૦ ગ્રામ કરતા વધુ મરચાંનું સેવન નુકસાનકારક છે. 
  • ડિમેંશિયામાં યાદશકિત એટલી નબળી પડે છે કે માણસ રોજબરોજની દિનચર્યા માટે બીજા પર નિર્ભર થઈ શકે છે. 
  • આ અંગે ન્યુટ્રીશિયન જર્નલમાં જણાવાયું છે કે, આમ તો સામાન્ય રીતે ડિમેંશિયા માટે અનેક કારણો જવાબદાર છે પરંતુ મરચાંના કારણે થવો એ પણ ચોંકાવનારી બાબત છે. 
  • જો કે સંશોધકોએ સ્ટડી માટે લાલ અને લીલા મરચાંની વિવિધ જાતો તપાસી હતી, જેમાં સિમલા અને કાલી મિર્ચનો સમાવેશ થતો ન હતો.  
Advertisement
Tags :
Advertisement

.