Mann Ki Baat માં જાણો PM મોદીએ શું કહ્યું ? Video
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી Chandrayaan-3, G20 સમિટ, મહિલા આરક્ષણ સહિત અનેક મુદ્દાઓ પર બોલી રહ્યા છે. આ દરમિયાન તેમણે ચંદ્રયાન 3 વિશે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ અંગે દેશમાં ક્વિઝ સ્પર્ધા ચાલી રહી છે. જો...
Advertisement
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી Chandrayaan-3, G20 સમિટ, મહિલા આરક્ષણ સહિત અનેક મુદ્દાઓ પર બોલી રહ્યા છે. આ દરમિયાન તેમણે ચંદ્રયાન 3 વિશે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ અંગે દેશમાં ક્વિઝ સ્પર્ધા ચાલી રહી છે. જો તમે આમાં ભાગ લીધો નથી, તો હજી મોડું થયું નથી. આમાં ભાગ લો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement