Indian Air Force ની વધી તાકાત, સેનાને મળ્યું C-295 ટ્રાન્સપોર્ટ વિમાન
Indian Air Force ની તાકાતમાં વધારો થયો છે. સ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારત (India) માં લેન્ડ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન ( Spain ) પહોંચી ગયા છે. ગયા વર્ષે...
Indian Air Force ની તાકાતમાં વધારો થયો છે. સ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારત (India) માં લેન્ડ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન ( Spain ) પહોંચી ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતે એરબસ ( Airbus ) ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી-295 એરક્રાફ્ટ માટે કરાર કર્યો હતો, જે એવરો-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે