Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Air Force ની વધી તાકાત, સેનાને મળ્યું C-295 ટ્રાન્સપોર્ટ વિમાન

Indian Air Force ની તાકાતમાં વધારો થયો છે. સ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારત (India) માં લેન્ડ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન ( Spain ) પહોંચી ગયા છે. ગયા વર્ષે...

Indian Air Force ની તાકાતમાં વધારો થયો છે. સ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારત (India) માં લેન્ડ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન ( Spain ) પહોંચી ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતે એરબસ ( Airbus ) ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી-295 એરક્રાફ્ટ માટે કરાર કર્યો હતો, જે એવરો-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.