Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu Kashmir માં પહેલીવાર ભારતીય સેનાનો Air Show

જમ્મુ-કાશ્મીરની ધરતી પર દેશની તાકાતનો પરચો ટૂંક સમયમાં જોવા મળશે. જીહા, પહેલીવાર ભારતીય વાયુસેના (IAF) જમ્મુ એરફોર્સ સ્ટેશન પર તેનો એર શો યોજવા જઈ રહી છે. નોંધનીય છે કે આ શો 22 સપ્ટેમ્બરે સવારે 9 થી 11 સુધી ચાલશે. જમ્મુ...

જમ્મુ-કાશ્મીરની ધરતી પર દેશની તાકાતનો પરચો ટૂંક સમયમાં જોવા મળશે. જીહા, પહેલીવાર ભારતીય વાયુસેના (IAF) જમ્મુ એરફોર્સ સ્ટેશન પર તેનો એર શો યોજવા જઈ રહી છે. નોંધનીય છે કે આ શો 22 સપ્ટેમ્બરે સવારે 9 થી 11 સુધી ચાલશે. જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણના 76 વર્ષ અને જમ્મુ એરફોર્સ સ્ટેશનની ડાયમંડ જ્યુબિલી પર આ શાનદાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે આ શાનદાર એર શોમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ હોક એમકે 132 એરક્રાફ્ટ સાથે દેશની તાકાત બતાવશે. આ ઉપરાંત એર વોરિયર ડ્રીલ ટીમ, ગેલેક્સી ડેરડેવિલ સ્કાય ડાઈવિંગ ટીમની સાથે MI-17 હેલિકોપ્ટર પણ આકાશમાં પ્રદર્શન કરશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.