Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America ની ધરતી પર હિન્દુ મંદિર વિરૂદ્ધ ષડયંત્રનો પર્દાફાશ

અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS) ના નિર્માણ કાર્યના હવનમાં હાડકાં નાંખનારા કેટલાંક હિંદુ ધર્મ વિરોધી તત્વોનો આખરે પરાજય થયો છે અને સત્યનો વિજય થયો છે. મહત્વનું છે કે,...

અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS) ના નિર્માણ કાર્યના હવનમાં હાડકાં નાંખનારા કેટલાંક હિંદુ ધર્મ વિરોધી તત્વોનો આખરે પરાજય થયો છે અને સત્યનો વિજય થયો છે. મહત્વનું છે કે, આ મંદિરના નિર્માણ કાર્યમાં રોડા ઉભા કરવાના આશયથી બનાવવામાં આવેલા એક આંતર રાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

Advertisement

આ પણ વાંચો : BRITAIN જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, RISHI SUNAK એ વિઝા માટે લીધો આ મહત્વનો નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.