AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસનો વિખવાદ સામે આવ્યો
અમદાવાદ શહેર કોંગ્રેસનો આંતરિક વિવાદ એકવાર ફરી અમદાવાદ મહાનગર પાલિકાની મળનારી સામાન્ય સભામાં જોવા મળ્યો હતો. મનપાની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વોક આઉટ કરતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એએમસીમાં વિપક્ષ નેતા ન બદલતા કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વોકઆઉટ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Amreli માં પાકમાં ફેલાયેલા રોગને લઈને Farmers હેરાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.