Shaurya No Rang Khakhi Event ને લઈને શ્રી હરિ નર્સરીના ઓનર પ્રકાશભાઈ સાથે ખાસ વાતચીત
ગુજરાતની જાણીતી રીઅલ અ સ્ટેટ કંપની શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગુજરાતની લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ઐતિહાસિક ઈવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી એવોર્ડ્સ કે જેના સ્પોન્સર્સમાંથી એક શ્રી હરિ નર્સરી. હવે જે એક નર્સરી કે જે ઓર્ગેનિક ફૂડનું વાવેતર કરે છે તે કેમ એક પોલીસની ઈવેન્ટન સ્પોન્સર કરે છે તે વિશે આવો જાણીએ શું કહે છે શ્રી હરિ નર્સરીના ઓનર પ્રકાશભાઈ...
આ પણ વાંચો - ‘શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ’માં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા લોન્ચ કરશે ‘ કાશ્મીર એક નયા સવેરા’ બુક અને વેબ સીરીઝ
આ પણ વાંચો - મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમ્માનિત થશે દેશના જવાનો, ઐતિહાસિક ક્ષણ જોવાનું ચૂકતા નહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ