Junagadh ના ચોરવાડ પહોંચ્યો અંબાણી પરિવાર, અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા
અંબાણી પરિવારે આજે જુનાગઢના ચોરવાડની મુલાકાત લીધી હતીં. અહીં અંબાણી પરિવારના નવા દંપતી અનંત અંબાણી અને રાધિકા પણ હાજર રહ્યાં હતાં. અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા પણ હતાં. ઉલ્લેખનીય છે કે, ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ લોકોનો જમણવાર યોજાયો હતાં....
અંબાણી પરિવારે આજે જુનાગઢના ચોરવાડની મુલાકાત લીધી હતીં. અહીં અંબાણી પરિવારના નવા દંપતી અનંત અંબાણી અને રાધિકા પણ હાજર રહ્યાં હતાં. અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા પણ હતાં. ઉલ્લેખનીય છે કે, ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ લોકોનો જમણવાર યોજાયો હતાં. નોંધનીય છે કે, લગ્ન બાદ પ્રથમવાર અનંત અંબાણી અને રાધિકા અંબાણી અહીં આવ્યા હતાં.
Advertisement