Gujarat T-20: ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન
Gujarat T-20: રાજ્યમાં ફરી એકવાર ઑલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવ્યું છે.
CM Bhupendra patel એ બેટ પર હાથ અજમાવી પોતાના આગવા અંદાજમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો
CM Bhupendra patel એ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નો શુભારંભ કરાવ્યો
પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે
આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ
CM Bhupendra patel એ સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી
આ પણ વાંચો: Ahmedabad: લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે કરી 16 વિધાનસભા બેઠકના પ્રભારીની નિમણૂંક