Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરમાં યોજાઈ કેબિનેટની બેઠક, પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીના વળતર પર થઇ ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમા પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાય થયેલા નુકસાનીના વળતર પર સમિક્ષા બેઠક કરવામાં આવી હતી. આ સાથે સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ફર્સ્ટ...

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમા પૂર પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ સિવાય થયેલા નુકસાનીના વળતર પર સમિક્ષા બેઠક કરવામાં આવી હતી. આ સાથે સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.