Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : કબુતરબાજી કેસમાં એજન્ટ ભાર્ગવ દરજીના ઘરે પહોંચ્યુ ગુજરાત ફર્સ્ટ

Ahmedabad : માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટની (Gujarat First , Ahmedabad) ટીમ શનિવારે કલોલમાં રહેતા એજન્ટ ભાર્ગવ દરજીના ઘેર પહોંચ્યું હતું. ભાર્ગવના માતા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે ભાર્ગવ હાલ દિલ્હી ગયો છે. અમે જ્વેલર્સનો ધંધો કરી રહ્યા...

Ahmedabad : માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટની (Gujarat First , Ahmedabad) ટીમ શનિવારે કલોલમાં રહેતા એજન્ટ ભાર્ગવ દરજીના ઘેર પહોંચ્યું હતું. ભાર્ગવના માતા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે ભાર્ગવ હાલ દિલ્હી ગયો છે. અમે જ્વેલર્સનો ધંધો કરી રહ્યા છીએ અને બીજા મિત્રોની મદદ કરવા માટે ભાર્ગવે આ કર્યું હતું. તેમણે કહ્યું કે હજું પણ જો મારા દીકરાને પોલીસ બોલાવશે તો તે દિલ્હીથી આવીને જવાબ આપશે.

Advertisement

Tags :
Advertisement

.