Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવા ઝેરી બની, શ્વાસ લેવામાં લોકોને પડી રહી છે તકલીફ

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ઘણા શહેરોમાં પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદની વાત કરીએ કે પછી રાજકોટની લોકોને હાલમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવામાં ઝેર પ્રસર્યું છે. જીહા, દિવાળી બાદ રાજકોટ શહેરમાં પ્રદૂષણ ખૂબ જ...

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં ઘણા શહેરોમાં પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદની વાત કરીએ કે પછી રાજકોટની લોકોને હાલમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવામાં ઝેર પ્રસર્યું છે. જીહા, દિવાળી બાદ રાજકોટ શહેરમાં પ્રદૂષણ ખૂબ જ વધી ગયુ છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement
Tags :
Advertisement

.