yuvrajsinh jadeja : છેતરપિંડી મુદ્દે પોલીસ નથી લેતી ફરિયાદ: યુવરાજ સિંહ
yuvrajsinh jadeja : યુવરાજસિંહે (yuvrajsinh jadeja) યુવાનો સાથે ભરતીના નામ થતી ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં નકલી નિમણુક પત્રો આપીને કૌભાંડ આચરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આમુદ્દે યુવરાજસિંહ એ અમદાવાદમાં પીડિતને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી હતી.
હિમતનગર માર્કેટીગ યાર્ડમાં આપ્યા પૈસા હતા નોકરીએ રાખવા માટે 75 લાખ રૂપીયા આપ્યા
અમદાવાદમાં યુવરાજસિંહ (yuvrajsinh jadeja) ની પત્રકાર પરિષદ યોજી જેમાં નોકરીના નામે 75 લાખની યુવક સામે છેતરપિંડીનો સામે આવ્યું છે જેમાં પીડિત યુવક રૂષીકેશ દથરથભાઈ પટેલ સાથે છેતરપિંડી થઇ હોવાનો સામે આવ્યું છે જેમાં ઉમેદવારના પિતાએ સાંબરબેંક અને હિમતનગર માર્કેટીગ યાર્ડમાં પૈસા આપ્યા અને નોકરીએ રાખવા માટે 75 લાખ રૂપીયા આપ્યા હતા. જેમાં ઉમેદવારના પિતાએ દેવું થતા સુસાઈડ કર્યુ હતું ત્યારે સુસાઇડ નોટમાં પૈસાના આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવરાજે જણવ્યું કે હૌશલપુરના મુકેશ રેવાભાઈ પટેલ પર સુરજપુરના સુજીત દથરથ પટેલ પર પણ આરોપ તમામ જગ્યાએ રજુઆતો બાદ પોલીસ ફરિયાદ લેવાઈ નથી.
યુવરાજસિંહે (yuvrajsinh jadeja) જણાવ્યું કે સાબરકાંઠા બેંકના ચેરમેનના પતિ મુકેશભાઈ રેવાભાઈ પટેલને રોકડા રૂપિયા આપ્યા છે જેમાં મુકેશભાઈ રેવાભાઈ પટેલ,મુકેશભાઈ રમચંદભાઈ પટેલ અને સુજીત દશરથ પટેલ સામે પીડિતનો ચાર લોકો માટે સાબરકઠા બેંક અને માર્કેટ યાર્ડમાં ક્લાર્કની પોસ્ટ માટે રૂપિયા આપ્યા હતા ત્યારે એક વ્યક્તિ દીઠ 35 લાખ આપવાના હતા જેમાં બે વ્યક્તિએ 35-35 લાખ આપ્યા અન્ય એક 10 લાખ અને અન્ય એક 5 લાખ આપ્યા છે ત્યારે યુવરાજસિંહે પુરાવા સાથે મીડિયા સમક્ષ રજુ કર્યા હતા .