Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

સેરી સીરામીક લી. કડી દ્વારા મહેસાણા જિલ્લાના 20 કુપોષિત બાળકોને પ્રોટીન કીટ વિતરણ, કુપોષિતમાંથી સુપોષિત થયેલા 2.5 થી 6 વર્ષ સુધીના 20 બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ, નવીન આરોગ્ય કેન્દ્રો માટે એ.આર.વી ઇન્જેકશન, ટીટી ઇન્જેકશન, ઓક્સીટોસનીન ઇન્જેક્શન તેમજ વિવિધ લેબોટરી ટેસ્ટ...
આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

સેરી સીરામીક લી. કડી દ્વારા મહેસાણા જિલ્લાના 20 કુપોષિત બાળકોને પ્રોટીન કીટ વિતરણ, કુપોષિતમાંથી સુપોષિત થયેલા 2.5 થી 6 વર્ષ સુધીના 20 બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ, નવીન આરોગ્ય કેન્દ્રો માટે એ.આર.વી ઇન્જેકશન, ટીટી ઇન્જેકશન, ઓક્સીટોસનીન ઇન્જેક્શન તેમજ વિવિધ લેબોટરી ટેસ્ટ માટે વપરાતા રીએજન્ટ,એચ.આઇ.વી એચ.બી સેગ કીટના સ્ટોર હેતુ 10 નવા ડોમ્સ્ટીક ફ્રીજનું વિતરણ, 01 નવીન લેપટોપ, 01 પ્રોજેક્ટર વિતરણ કરાયું હતું.

Advertisement

કડીમાં આવેલ સેરા સીરામીક કંપની પોતાના CSR ફંડ માંથી લોકો સેવા માટે હંમેશા તત્પર

કડીમાં આવેલ સેરા સીરામીક કંપનીએ પોતાના CSR ફંડના માધ્યમથી કડી તાલુકામાં અનેક લોકોને ઉપયોગી અને પરિયાવરણ લક્ષી કાર્યો કર્યા છે. જ્યાં જરૂર પડી ત્યાં સેરા કંપની લોકો માટે જરૂરિયાત મંદ લોકો અને ગામ માટે સાથ આપતી આવી છે. સેરા કંપની માત્ર લોક ઊપયોગી જ નહીં પણ પરિયાવરણની પણ ચિંતા પણ કરી છે. જેના ભાગ રૂપે કડીમાં અનેક વૃક્ષો વાવી પરિયાવરણનું પણ જતન કર્યું છે. સાથે સાથે જ્યારે પણ કોઈ સરકારી યોજનામાં આયોજનમાં મદદની જરૂર હોય ત્યારે પણ સહયોગ આપી લોકસેવાના કાર્ય માટે સતત પ્રયત્ન સિલ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - બોર્ડે અદાણી ટ્રાન્સમિશનને બજારમાંથી $1 બિલિયન એકત્ર કરવા માટે આપી મંજૂરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

અહેવાલ - મુકેશ જોષી, મહેસાણા

Tags :
Advertisement

.