કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનો લીંબુ ચમચી રમતો Video Viral
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનો લીંબુ ચમચીની રમત રમતો વીડિયો વાયરલ થયો છે. તેઓ સાંસદ ખેલ સ્પર્ધા 2023 અંતર્ગત લીંબુ ચમચી રમ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન તેમના જ મતવિસ્તાર કપડવંજ ખાતે કરવામાં આવ્યું છે. તેમની સાથે અન્ય ધારાસભ્ય અને આગેવાનો પણ જોવા મળી રહ્યા છે.
દેવુસિંહ ચૌહાણનો લીંબુ ચમચી રમતો Video
આ પણ વાંચો - લ્યો બોલો, ડમી ઉમેદવાર કાંડ બાદ હવે ડમી વકિલકાંડ સામે આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ