Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીને લઇ ટ્રાફિકની સમસ્યા

રાજ્યના પાટનગર ગાંધીનગરમા ટ્રાફિકની સમસ્યા મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.ખાસ કરી ને પિક અવર્સ દરમિયાન શહેરના ચ રોડ સહિતના સરકારી કચેરીઓને જોડતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ગાંધીનગર પોલીસ તરફ થી ઘડાયો...

રાજ્યના પાટનગર ગાંધીનગરમા ટ્રાફિકની સમસ્યા મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.ખાસ કરી ને પિક અવર્સ દરમિયાન શહેરના ચ રોડ સહિતના સરકારી કચેરીઓને જોડતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ગાંધીનગર પોલીસ તરફ થી ઘડાયો એક્શન પ્લાન.ગાંધીનગર શહેરના 15 જેટલા સિગ્નલ પ્રાયોગિક ધોરણે બંધ કરાશે.જરુરીયાત નથી એવા સિગ્નલ બંધ કરવામાં આવશે.ભાઈજીપુરા પાસે પીક અવર્સ દરમિયાન ક્રોસ રોડ બંધ કર્યો..જ્યારે ચ ૦ સર્કલ પર ટ્રાયલ બેઝ પર નવુ અભિયાન શરૂ કર્યું..ડાયવર્ઝન આપી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે...એ જ રીતે ચ0 પાસે થતા ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટે અલગ અલગ બે ડાયવરઝન આપવામા આવ્યા છે .

Advertisement

આ  પણ  વાંચો -JANMASHTAMI 2023 : DWARKA પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત 

Advertisement

Advertisement

Tags :
Advertisement

.