Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tennis Player Ilie Năstase: શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે 2500 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો?

Tennis Player Ilie Năstase: રમતગમતની દુનિયામાં સ્ટાર ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા વિવાદો સામે આવે છે. ઘણી વખત ખેલાડીઓને લઈને વિચિત્ર દાવા કરવામાં આવે છે. જે થોડા જ સમયમાં હેડલાઈન્સ બની જાય છે. આવો જ દાવો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 અને રોમાનિયાના...
tennis player ilie năstase  શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે 2500 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો

Tennis Player Ilie Năstase: રમતગમતની દુનિયામાં સ્ટાર ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા વિવાદો સામે આવે છે. ઘણી વખત ખેલાડીઓને લઈને વિચિત્ર દાવા કરવામાં આવે છે. જે થોડા જ સમયમાં હેડલાઈન્સ બની જાય છે. આવો જ દાવો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 અને રોમાનિયાના દિગ્ગજ Tennis ખેલાડી Ilie Năstase એ વિશે કરવામાં આવ્યો છે. Ilie Năstase એ તેમની પ્લેબોય લાઈફસ્ટાઈલ માટે હેડલાઈન્સ બનાવી છે.

Advertisement

  • આત્મકથામાં 2,500 મહિલાઓનો દાવો અતિશયોક્તિ

  • એટલો થાકી જતો કે છોકરીઓ પોતે જ ના પાડી દેતી

  • જે Ilie Năstase કરતા 30 વર્ષ નાની છે

Ilie Năstase એ તેમના રંગીન સ્વભાવ માટે જાણીતો હતો. હાલ, તેમની ઉંમર 77 વર્ષની છે. તેના સંબંધિત ઘણા દાવા Tennisમાં પ્રખ્યાત છે. તેમની આત્મકથામાં સ્ત્રીઓ વિશેની માહિતીને લઈ સૌ લોકો ચોંકી ગયા હતાં. જોકે બાદમાં તેણે પોતે આ દાવો પાછો ખેંચી લીધો હતો. આ પુસ્તક પ્રકાશિત થયા બાદ Ilie Năstase એ કહ્યું કે, મને મહિલાઓ ખૂબ ગમે છે. હું તેમને પ્રેમ કરું છું, પરંતુ આત્મકથામાં 2,500 મહિલાઓનો દાવો અતિશયોક્તિ હતો.

એટલો થાકી જતો કે છોકરીઓ પોતે જ ના પાડી દેતી

Advertisement

તેમણે આ માહિતીને ખોટી હોવાનો દાવો કર્યો છે. તેમણે આ ઘટનાનો એટલા માટે ઉલ્લેખ કર્યો હતો, તેના કારણે તેમની પુસ્તકનું મોટા પ્રમાણમાં વેંચાણ થઈ શકે. તેથી તેમણે કહ્યું કે આ આંકડો અતિશયોક્તિપૂર્ણ છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ સંખ્યાની ખાતરી કરવી મુશ્કેલ છે. કારણ કે તેણે ક્યારેય તેનો ટ્રેક રાખ્યો નથી. Ilie Năstase એ આંકડો 300 અને 400 ની વચ્ચે હશે. ક્યારેક હું Tennis રમતી વખતે એટલો થાકી જતો કે છોકરીઓ પોતે જ ના પાડી દેતી.

જે Ilie Năstase કરતા 30 વર્ષ નાની છે

મેક્સિમ Tennis લિજેન્ડને તેની “લિવિંગ સેક્સ લેજેન્ડ્સ” યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તે સમયે Ilie Năstase ના લગ્ન મોડલ અમાલિયા ટિયોડોસેસ્કુ સાથે થયા હતા. આ Ilie Năstase ના ત્રીજા લગ્ન હતા. Ilie Năstase એ પછી 2013 માં રોમાનિયન ફેશન આઇકન બ્રિજિટ સ્ફેટ સાથે લગ્ન કર્યા. આ લગ્ન 2018 સુધી ચાલ્યા. એક વર્ષ પછી, Ilie Năstase એ આયોના સિમિયન સાથે લગ્ન કર્યા, જે Ilie Năstase કરતા 30 વર્ષ નાની છે.

Advertisement

આ પણ વાંચો: WORLD CHAMPION બન્યા બાદ પણ INDIA LEGENDS ની ટીમે શા માટે માંગવી પડી માફી?

Tags :
Advertisement

.