નીતીશ પાંડે નું આકસ્મિક નિધન
ટીવી ઈન્ડસ્ટ્રીઝ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાના માર્ગ અકસ્માતમાં નિધન બાદ વધુ એક ટીવી કલાકારે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. ...
Advertisement
ટીવી ઈન્ડસ્ટ્રીઝ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાના માર્ગ અકસ્માતમાં નિધન બાદ વધુ એક ટીવી કલાકારે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે.
Advertisement