Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનમ બાજવાએ હોટ બોડીકોન ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

સોનમ બાજવાએ હોટ બોડીકોન ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ, વાયરલ થઈ તસવીરો પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસે બોડીકોન ડ્રેસમાં સોશ્યલ મીડિયા પર પોતાની શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનલ કેમેરા સામે...
સોનમ બાજવાએ હોટ બોડીકોન ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ  જુઓ તસવીરો

સોનમ બાજવાએ હોટ બોડીકોન ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ, વાયરલ થઈ તસવીરો

Advertisement

પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસે બોડીકોન ડ્રેસમાં સોશ્યલ મીડિયા પર પોતાની શાનદાર તસવીરો શેર કરી છે.

Advertisement

આ તસવીરોમાં સોનલ કેમેરા સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સોનમનો હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

સોનમ બાજવાની તસવીરોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

સોનમ બાજવાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ દેખાઇ રહી છે.

સોનમ બાજવાએ કાતિલ ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે બોડીકોન ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાના ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સોનમ બાજવા પંજાબી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. (તમામ તસવીરો સોનમ ઈન્સ્ટાગ્રામ)

Tags :
Advertisement

.