Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેલમાં સેક્સ કાંડ! કેદી સાથે જેલની ઉચ્ચ અધિકારીનો વીડિયો થયો વાયરલ

UK Woman Prison Officer Sex Video ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કેદી સાથે સેક્સ માણી રહી હોય તેવું જોઇ શકાય છે. એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ ઘટના સાઉથ વેસ્ટ લંડન ખાતે આવેલી જેલ એચએમપી વાંડ્સવર્થમાં થયો....
જેલમાં સેક્સ કાંડ  કેદી સાથે જેલની ઉચ્ચ અધિકારીનો વીડિયો થયો વાયરલ

UK Woman Prison Officer Sex Video ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કેદી સાથે સેક્સ માણી રહી હોય તેવું જોઇ શકાય છે. એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ ઘટના સાઉથ વેસ્ટ લંડન ખાતે આવેલી જેલ એચએમપી વાંડ્સવર્થમાં થયો. 30 વર્ષીય મહિલા અધિકારીનું નામ લિંડા ડિ સૉા એબ્રુ છે. જે પશ્મ લંડનની ફુલહમની રહેવાસી છે. પબ્લિક આ પ્રકારનું કૃત્ય આચરવા માટે તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે મહિલા અધિકારીને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. બીજી તરફ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ થશે, જ્યાં આ મામલે સુનાવણી થશે.

Advertisement

જેલની અંદર બન્યો છે વીડિયો

બીજી તરફ મેટ્રોપોલિટન પોલીસે શુક્રવારે આ સેક્સ વીડિયો સામે આવ્યા બાદ તપાસ શરૂ કરી છે. આરોપ છે કે, આ વીડિયોને જેલની અંદર શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. દાવો છે કે, વીડિયોમાં મહિલા પહેલા ફુલ યૂનિફોર્મમાં જોવા મળી રહી છે. ત્યાર બાદ તે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. સ્કોટલેન્ડ યાર્ડ એક પ્રવક્તાએ તપાસની પૃષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, સ્ટાફ દ્વારા ભ્રષ્ટાચાર સહી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, વીડિયોમાં દેખાઇ રહેલી જેલી અધિકારી વિરુદ્ધ પોલીસમાં રિપોર્ટ કરવામાં આવી છે. જો કે તેમણે આ મામલે અન્ય માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

એચએમપી વાંડ્સવર્થ વિક્ટોરિયન કાળની જેલ છે, જેનું નિર્માણ 1851 માં કરવામાં આવ્યું હતું. હાલ આ જેલની સ્થિતિ ખુબ જ ખરાબ છે. જેલમાં કેદીઓની સંખ્યા ઘણી વધારે છે અને તે ખસ્તા હાલતમાં છે.

Advertisement

નિરીક્ષણમાં પણ સામે આવી અનેક ખામી

હાલમાં જ આ જેલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. જેના અનુસાર અહીં અનેક વખત હિંસાત્મક ઘટનાઓ બને છે. આ ઉપરાંત સ્ટાફ પણ ખુબ જ ઓછો છે. આ જેલને ઓછા કેદીઓ માટે બનાવવામાં આવી છે, જ્યારે અહીં 1500 કેદીઓ છે. જે જેલની કૂલ ક્ષમતા કરતા 163 ગણા વધારે છે. જેના પગલે અહીં સુધાર કાર્યક્રમની પણ માંગ કરવામાં આવી છે. ચીફ ઇન્સપેક્ટર ઓફ પ્રિજન્સ ચાર્લી ટેલરે નોટિસ ઇશ્યુ કરી હતી. જેમાં જેલમાં માળખાગત્ત સુવિધાઓ વધારવાની માંગ કરી હતી. ત્યાર બાદ પ્રિજન ગવર્નર કેટી પ્રાઇસે રાજીનામું આપી દીધું હતું.

વાંચો : EGYPT માં મળ્યું ‘CITY OF DEAD’ ; ખોદકામમાં MUMMIES થી ભરેલી 300થી વધુ કબરો મળી આવી!

Advertisement

વાંચો : સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખતી મહિલા ટીચરની ખુલી પોલ અને પછી…

વાંચો : AUSTRAILIA : 123 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાનો બદલાયો ઈતિહાસ, વિશ્વમાં થઈ રહી છે વાહવાહી

Tags :
Advertisement

.