Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rohit Sharma Viral Photo: ભારતને ભૂતે અપાવ્યો T20 World Cup, રોહિત શર્મા સાથે જોવા મળી આત્મા!

Rohit Sharma Viral Photo: Indian Cricket Team ના કેપ્ટન Rohit Sharma એ T20 World Cup 2024 નો ખિતાબ મેળવીને દરેક ભારતીયોનું ક્રિકેટ ક્ષેત્રે માથું વધારે ઊંચું અને છાતી છપ્પનની કરી નાખી છે. તેમણે દરેક ભારતીયના દિલમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું...
rohit sharma viral photo  ભારતને ભૂતે અપાવ્યો t20 world cup  રોહિત શર્મા સાથે જોવા મળી આત્મા
Advertisement

Rohit Sharma Viral Photo: Indian Cricket Team ના કેપ્ટન Rohit Sharma એ T20 World Cup 2024 નો ખિતાબ મેળવીને દરેક ભારતીયોનું ક્રિકેટ ક્ષેત્રે માથું વધારે ઊંચું અને છાતી છપ્પનની કરી નાખી છે. તેમણે દરેક ભારતીયના દિલમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો Rohit Sharma અને તેની ટીમ માટે Victory Parade નું પણ મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જીતનો જશ્ન મનાવ્યા બાદ Rohit Sharma નો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

  • બીજા ખંભા ઉપર પણ બીજો હાથ જોવા મળી રહ્યો

  • આ ફોટોએ AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો

  • T20 અને ઘણી ODI શ્રેણી રમવાની

તો Indian Cricket Team ના કેપ્ટન Rohit Sharma ના વાયરલ થઈ રહેલા ફોટોએ ચારેય બાજુ ખલબલી મજાવી દીધી છે. તો Rohit Sharma ના ક્રિકેટ શિક્ષણમાં આગવી ભૂમિકા ભજવેલા વ્યક્તિ યોગશ પટેલે Rohit Sharma સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં યોગેશ પટેલ પાછળની તરફ જોવા મળી રહ્યા છે, તો Rohit Sharma તેમની આગળ ઊભા છે. જોકે Rohit Sharma ના એક ખંભા પર યોગશ પટેલનો હાથ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજા ખંભા ઉપર પણ બીજો હાથ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

આ ફોટોએ AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો

Rohit Sharma ના ખંભા પર અન્ય હાથ જોઈને દરેક લોકો ચોંકી રહ્યા છે. કારણ કે... આ હાથ ના તો Rohit Sharma નો છે કે ના તો યોગશ પટેલનો, તો ફોટોમાં આ બીજો હાથ કોને છે. તેને લઈ સૌ લોકો મુંઝવણમાં મૂકાયા છે. તો અનેક લોકો કહી રહ્યા છે, સાક્ષાત્ ભગવાન આર્શિવાદ આપી રહ્યા છે. પરંતુ આ ફોટોએ AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો છે. આ ફોટોના ખુણામાં AI નું નિશાન જોવા મળી રહ્યું છે.

T20 અને ઘણી ODI શ્રેણી રમવાની

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીત્યા બાદ Rohit Sharma અને વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ આરામ પર છે. આ યાદીમાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ સામેલ છે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે જ્યાં ભારતને 3 T20 અને ઘણી ODI શ્રેણી રમવાની છે.

આ પણ વાંચો: શું HARDIK અને NATASHA હવે ક્યારેય એક નહીં થાય? NATASHA એ આપી આ HINT

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG : પહેલી T20I મેચમાં વરસાદની સંભાવના કેટલી? જાણો કેવું રહેશે Weather

featured-img
સ્પોર્ટ્સ

Australian Open : ટેનિસનો બાદશાહ!નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી

featured-img
સ્પોર્ટ્સ

વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy 2025 : ટુર્નામેન્ટ પહેલા PCB અને BCCI વચ્ચે શરૂ થયો જર્સી વિવાદ

featured-img
સ્પોર્ટ્સ

હવે વિરાટ કોહલી પણ રણજી ટ્રોફી રમશે, 13 વર્ષ પછી આ મેચથી પરત ફરશે!

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025:LSGને મળ્યો new captain,આ ખેલાડીને મળી મોટી જવાબદારી

×

Live Tv

Trending News

.

×