Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનાનું લસણ આવતા ચકચાર
Gondal market yard: ગોંડલના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્યા હોય વેપારીઓએ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનાનાં લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે...
Advertisement
Gondal market yard: ગોંડલના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્યા હોય વેપારીઓએ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનાનાં લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે. ભારતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈના લસણનું વાવેતર શા માટે થઈ રહ્યું છે? વાવેતર કર્યું અને માર્કેટમાં તેને વેચવા માટે પણ લાવ્યું હોવાનું સામે આવ્યું છે.
Advertisement
Advertisement