દુનિયાની આ મશહૂર વયક્તિ સ્પર્મ ડોનેટ કરશે, સાથે IVF નો ખર્ચ પણ આપશે
- 37 વર્ષથી નાની વય ધરાવતી મહિલાઓને મદદ મળશે
- આવનારી પેઢીમાં Pavel Durov ના અંશ દેખાશે
- Pavel Durov એ અન્ય પુરુષોને પણ આહ્વાન કર્યું
Pavel Durov donated sperm : દુનિયાની સૌથી ખ્યાતનામ વ્યક્તિએ પોતાના Sperm નું વેચાણ કરવાની તૈયાર કરી છે. આ વ્યક્તિ તાજેતરમાં આ અંગે એક નિવેદન આપ્યું છે. જોકે આ ઘટના બાદ દરેક લોકો ચોંકી ગયા છે. તે ઉપરાંત આ વ્યક્તિ આજે પણ અવિવાહિત છે. જોકે આ વ્યક્તિ આ પહેલા એવું નિવેદન આપ્યું હતું કે, તે આશરે 100 જેટલા બાળકોનો પિતા છે. કારણે કે... તેના એક મિત્રને જ્યારે બાળકને જન્મ આપવામાં આપવામાં જ્યારે સમસ્યા અનુભવાતી હતી. ત્યારે આ વ્યક્તિના તેનું Sperm આપ્યું હતું. ત્યારે આજરોજ તેમણે મોસ્કોમાં આવેલી એક હોસ્પિટલ સાથે હાથ મળાવ્યો છે.
37 વર્ષથી નાની વય ધરાવતી મહિલાઓને મદદ મળશે
આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ Telegram CEO Pavel Durov છે. Telegram CEO Pavel Durov એ 37 વર્ષથી નાની વય ધરાવતી મહિલાઓને પોતાના Sperm ને આપવાની જાહેરાત કરી છે. ત્યારે જે મહિલાઓ બાળકને જન્મ આપવામાં જૈવિક રીતે ખામી અનુભવી રહી છે, તેઓ Pavel Durov ના Spermની મદદથી બાળકને જન્મ આપી શકશે. તે ઉપરાંત હોસ્પિટલ દ્વારા પણ આ અંગે માહિતી શેર કરવામાં આવી છે. ત્યારે હાલમાં, મહિલાઓ Pavel Durov ના Spermને મફતમાં ખરીદી શકે છે, અને પોતાના બાળકને સરળતાથી જન્મ આપી શકે છે. તો Pavel Durov ના Sperm ડોનેશન બાદ સંબંધીત હોસ્પિટલ દ્વારા પોતાની વેબસાઈટ ઉપર એક પોસ્ટ નોંધ લખવામાં આવી છે.
આ પણ વાંચો: RTI માં રેલવે વિભાગની ખાખી કવરમાં કરવામાં આવતી ચોરી ઝડપાઈ!
આવનારી પેઢીમાં Pavel Durov ના અંશ દેખાશે
ત્યારે આ હોસ્પિટલ એ દુનિયાનું એકમાત્ર એવું હોસ્પિટલ છે, જ્યારે Pavel Durov નું Sperm મફતમાં મળી રહેશે. જોકે Pavel Durov દ્વારા જ આ હોસ્પિટલને તેમના Sperm નો ઉપયોગ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. તો Pavel Durov એ પોતાના Sperm ડોનેશન બાદ આઈવીએફનો પણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. તો મોસ્કોમાં આ પહેલ ખુબ જ લાભદાયક સાબિત થશે. તેની સાથે આવનારી પેઢીમાં પણ Pavel Durov ના અંશ જોવા મળશે. જોકે આ પ્રથમ નામી વ્યક્તિ નથી, જેણે આ રીતે Sperm ડોનેશનની માહિતી શેર કરી હોય. આ પહેલા પણ અનેક નામચિન વ્યક્તિઓએ આ પહેલમાં યોગદાન આપ્યું છે.
Pavel Durov એ અન્ય પુરુષોને પણ આહ્વાન કર્યું
આ આધુનિક સમયમાં એક સ્વસ્થ Sperm એ ગંભીર સમસ્યા બની ગયું છે. કારણ કે... આ આધુનિક યુગમાં વ્યક્તિઓ જે રીતે પોતાની જીવનશૈલી જીવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા એક સ્વસ્થ Sperm સરળતાથી ઉપલબ્ધ નથી. તે ઉપરાંત આ પ્રકારનું કાર્ય કરવાને લઈ આજે પણ વિવિધ અયોગ્ય માન્યતાઓ ફેલાયેલી છે. તે ઉપરાંત ભારત જેવા દેશમાં આજે પણ આ મુદ્દો સમાજિક ધોરણે એક ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. પરંતુ Pavel Durov એ અન્ય પુરુષોને પણ આ અંગે યોગદાન પુરું પાડવા માટે આહ્વાન કર્યું છે.
આ પણ વાંચો: Uttar Pradesh : પત્ની ત્રીજી વખત પ્રેગ્નન્ટ થઇ તો પતિ ચોંકી ગયો અને...