Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024: PM મોદીએ Neeraj Chopra સાથે કરી વાતચીત

Paris 2024 Olympic: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરા સાથે ફોન પર વાત કરી હતી.  પીએમ મોદીએ નીરજને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ભારતીય વડાપ્રધાને નીરજ ચોપરા પાસેથી તેમની ઈજા વિશે પણ જાણકારી મેળવી...

Paris 2024 Olympic: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરા સાથે ફોન પર વાત કરી હતી.  પીએમ મોદીએ નીરજને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ભારતીય વડાપ્રધાને નીરજ ચોપરા પાસેથી તેમની ઈજા વિશે પણ જાણકારી મેળવી હતી.

Advertisement

Tags :
Advertisement

.