અઠવાડિયામાં એક દિવસ ‘No Bagday’, Government of Karnataka નો આદેશ જાહેર
બાળકો પર સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી સૂચનાઓ અનુસાર હવે બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત...
Advertisement
બાળકો પર સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી સૂચનાઓ અનુસાર હવે બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકશે નહીં.
Advertisement