Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં NRI પરિવાર લાપતા

NRI family : રાજકોટ TRP ગેમ ઝોન આગમાં હજું ઘણા લોકો લાપતા છે. અનેક લોકો ગેમઝોનમાં ગયેલા પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે અને હચમચાવી દે તેવી કહાનીઓ બહાર આવી રહી છે. ગેમઝોનમાં અમેરિકાથી આવેલો એક પરિવાર પણ ગયો હતો પણ...
રાજકોટ trp ગેમ ઝોન દુર્ઘટનામાં nri પરિવાર લાપતા
Advertisement

NRI family : રાજકોટ TRP ગેમ ઝોન આગમાં હજું ઘણા લોકો લાપતા છે. અનેક લોકો ગેમઝોનમાં ગયેલા પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે અને હચમચાવી દે તેવી કહાનીઓ બહાર આવી રહી છે. ગેમઝોનમાં અમેરિકાથી આવેલો એક પરિવાર પણ ગયો હતો પણ આ દુર્ઘટના બાદ આ એનઆરઆઇ પરિવાર (NRI family) પણ ગુમ છે

Advertisement

અમેરિકાથી આવેલો એક પરિવાર પણ લાપતા

હાલ જે માહિતી મળી છે કે ગેમઝોન દુર્ઘટનામાં અમેરિકાથી આવેલો એક પરિવાર પણ લાપતા છે. અમેરિકાથી આવેલા પતિ-પત્ની અને સાળી લાપતા બન્યા છે અને તેમનો કોઇ પતો મળતો નથી. ગુમ થયેલામાં ખ્યાતિ સાવલિયા અને અક્ષય ઢોલરિયા અને હરિતાબેન સાવલીયાનો સમાવેશ થાય છે તેમના 4 દિવસ પહેલા જ લગ્ન થયા હતા.

Advertisement

સંખ્યાબંધ લોકો ગુમ હોવાની આશંકા

આ દુર્ઘટનામાં હજું પણ સંખ્યાબંધ લોકો ગુમ હોવાની આશંકા છેઅને તેમના પરિવારજનો તંત્રની મદદ લઇને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજું પણ પરિવારજનો હોસ્પિટલોમાં જઇ જઇને પોતાના સગાઓની શોધખોળ કરી રહ્યા છે. અત્યારે એવી હાલત છે કે કોઇના પણ સગડ મળતા નથી જેથી ભારે ચિંતા જોવા મળી રહી છે.

પરિવારજનો તંત્રને પણ તેમના સગાને શોધવામાટે અપીલ કરી રહ્યા છે. પોલીસ તંત્રનો પણ સહારો લઇ રહ્યા છે.

આ પણ વાંચો---- Rajkot Gamezone : ” મારા 5 સગા હજું પણ મળતા નથી…મને મદદ કરો…”

આ પણ વાંચો----- RAJKOT GAME ZONE TRAGEDY : હત્યાકાંડમાં 32 લોકો જીવતા હોમાયા! CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો---- Rajkot Game Zone Tragedy : સુરત, રાજકોટ સહિત રાજ્યની તે મોટી દુર્ઘટનાઓ જેમાં નિર્દોશ લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો---- 31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?

Tags :
Advertisement

Trending News

.

×