Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલેજના વિદ્યાર્થીએ શહેરના તમામ બાથરૂમમાં લગાવ્યા કેમેરા! અને પછી....

ન્યૂ જર્સીમાંથી Andy Cardenas ની ધરપકડ કરી આ પ્રકારે કેમેરા વિવિધ સ્થળો જોવા મળ્યા હતાં કપલ બાથરૂમમાં સેક્સ કરતા પણ જોવા મળ્યું New Jersey Andy Cardenas : હાલમાં, દરેક લોકોને અન્ય વ્યક્તિના જીવનમાં ચાલતી અંગત ઘટનાઓની માહિતી મેળવવામાં રસપ્રદ...
કોલેજના વિદ્યાર્થીએ શહેરના તમામ બાથરૂમમાં લગાવ્યા કેમેરા  અને પછી
Advertisement
  • ન્યૂ જર્સીમાંથી Andy Cardenas ની ધરપકડ કરી
  • આ પ્રકારે કેમેરા વિવિધ સ્થળો જોવા મળ્યા હતાં
  • કપલ બાથરૂમમાં સેક્સ કરતા પણ જોવા મળ્યું

New Jersey Andy Cardenas : હાલમાં, દરેક લોકોને અન્ય વ્યક્તિના જીવનમાં ચાલતી અંગત ઘટનાઓની માહિતી મેળવવામાં રસપ્રદ હોય છે. ત્યારે લોકો વિવિધ પ્રકારના હથકંડા અપનાવતો હોય છે. ત્યારે અનેક લોકો આ ઘેલછામાં સામાજિક હદ વટાવી મૂકે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ પહેલા આવા અનેક કિસ્સાઓ ભારતમાંથી સામે આવ્યા છે. તો આ વખતે આ કિસ્સો ન્યૂયોર્કમાંથી સામે આવ્યો છે.

ન્યૂ જર્સીમાંથી Andy Cardenas ની ધરપકડ કરી

અમેરિકન પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકે અનેક મહિલાઓ અને યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવ્યા હતાં. તો મહત્વની વાત એ છે કે, આ યુવકની આયુ માત્ર 18 વર્ષ ચે. આ યુવકનું નામ Andy Cardenas છે. Andy Cardenas એ મહિલા અને યુવતીની ચેન્ચિંગ રૂમમાં એક કેમેરો લાગાવ્યો હતો. અમેરિકન પોલીસે 1 ઓક્ટોબરે ન્યૂ જર્સીમાંથી Andy Cardenas ની ધરપકડ કરી હતી. જોકે આ મામલો એક મહિલાને કારણે સામે આવ્યો હતો. ત્યારે બાથરૂમમાં લાગેલી એક વસ્તુ પર તેની નજર પડી હતી. તો મહિલાએ જ્યારે આ વસ્તુની તપાસ કરી હતી, ત્યારે માલૂમ પડ્યું કે આ એક કેમેરા છે.

Advertisement

આ પણ વાંચો: ડૉક્ટર, પોલીસ બાદ નકલી પાયલોટ ઝડપાયો, 20 વર્ષથી ઉડાવતો હતો પ્લેન....

Advertisement

આ પ્રકારે કેમેરા વિવિધ સ્થળો જોવા મળ્યા હતાં

ત્યારે મહિલાએ પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારે આ કેસમાં વધુ તપાસ કરતા આ પ્રકારે કેમેરા વિવિધ સ્થળો જોવા મળ્યા હતાં. તો આ તમામ કેમેરાની તપાસ કરતા એક કેમેરની અંદર આ યુવક બાથરૂમમાં કેમેરા લગાવતો હતો. તે ઘટના આ કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે પોલીસે Andy Cardenas ને પકડી પાડ્યો હતો. તો પોલીસે Andy Cardenas ની જ્યારે પૂછતાછ કરી હતી. ત્યારે Andy Cardenas એ જણાવ્યું હતું કે, તેણે અનેક સ્થળો પર આવી રીતે અનેક કેમેરા ફીટ કર્યા છે.

કપલ બાથરૂમમાં સેક્સ કરતા પણ જોવા મળ્યું

આ કેમેરામાં 35 જેટલી મહિલાઓનો વીડિયો હતાં. આ સાથે 4 વીડિયો સગીર યુવતીઓના હતાં. એક વીડિયોમાં એક કપલ બાથરૂમમાં સેક્સ કરતા પણ જોવા મળ્યું હતું. તેનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો હતો. Andy Cardenas એ વિવિધ મોલ, દુકાન, સિનેમાઘરો અને વિવિધ ઓફિસમાં આ રીતે કેમેરા લગાવ્યા હતાં.

આ પણ વાંચો: 61 વર્ષની મહિલાએ પોતાની ફિટનેસથી બ્રિટેનથી ભારતને કર્યું ગાંડું, જુઓ....

Tags :
Advertisement

Related News

featured-img
જૂનાગઢ

Satadhar Dispute : વિજયભગત-ગીતાબેનનાં સંબંધો સામે નરેન્દ્ર બાપુના ગંભીર આક્ષેપ, ફોટા-વીડિયો જાહેર કર્યા

featured-img
ધર્મ ભક્તિ

Budh Gochar: 24 જાન્યુઆરીથી આ રાશિઓને મળશે બમ્પર લાભ

featured-img
આંતરરાષ્ટ્રીય

વેપાર યુદ્ધ ટાળવા માટે ભારતનો નવો દાવ, અમેરિકાથી 18000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવા તૈયાર

featured-img
Top News

રાજકારણ ગરમાયું! કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘મારે કેબિનેટ છોડવું પડશે’

featured-img
અમદાવાદ

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ, કોંગ્રેસનાં પ્રહાર!

featured-img
Top News

શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? ટ્રમ્પના આગમન પછી પેટ્રોલિયમ મંત્રીએ મોટા સંકેતો આપ્યા

×

Live Tv

Trending News

.

×