Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યૂયોર્કમાં છવાયો મોદી મેજિક, સૌ કોઇએ એક સુરે કહ્યું મોદીજીને જોવા આવ્યા છીએ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મેજીક ન્યૂયોર્કમાં એ હદે જોવા મળ્યો કે જ્યાં જુઓ ત્યાં લોકો બસ મોદી -મોદી કરતા જોવા મળ્યા હતા.. કેટલાક લોકો તેમની એક ઝલક મેળવવા આતુર હતા તો કેટલાક લોકો તેમને મનભરીને જોવા માંગતા હતા. બીજી તરફ પત્રકારોનો...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મેજીક ન્યૂયોર્કમાં એ હદે જોવા મળ્યો કે જ્યાં જુઓ ત્યાં લોકો બસ મોદી -મોદી કરતા જોવા મળ્યા હતા.. કેટલાક લોકો તેમની એક ઝલક મેળવવા આતુર હતા તો કેટલાક લોકો તેમને મનભરીને જોવા માંગતા હતા. બીજી તરફ પત્રકારોનો પણ જમાવડો હતો.. જમ્મુ-કાશ્મીરથી ન્યૂયોર્ક પહોંચેલા પત્રકાર વિજયજીએ જણાવ્યું હતું કે તેઓ મોદીજીની સાથે 18 દેશોમાં પત્રકારત્વના ભાગરૂપે સફર કરી ચૂક્યા છે..અને તેમણે જોયું છે કે તેઓ જ્યાં જાય ત્યાં લોકોને તેમને મળતા એવો અનુભવ થાય છે જાણે કોઇ દિવ્ય અલૌકિક વ્યક્તિને મળી રહ્યા હોય

Advertisement

Tags :
Advertisement

.