Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મિક્સ કઠોળનું ઉંધીયું, પ્રોટીન અને સ્વાદથી ભરપૂર વાનગી

મિક્સ કઠોળનું ઉંધીયું બનાવવા માટેની સામગ્રી :-1 નાની વાટકી વાલ1 નાની વાટકી ચણા1 નાની વાટકી મગ1 નાની વાટકી મઠ1 નાની વાટકી ચોળા1 નાની વાટકી વટાણા3 મોટા ચમચા તેલ1 વાટકી ટમેટાની પ્યુરી1 ચમચી લાલ મરચું પાવડર1 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર1 ચમચી ધાણાજીરૂ પાવડર1 ચમચી હળદર પાવડર 1 પેકેટ મેગી મેજિક મસાલોસ્વાદ અનુસાર મીઠુંચપટી હિંગ1 ચમચી ગરમ મસાલો મિક્સ કઠોળનું ઉંધીયું બનાવવા માટેની રીત :-સૌપ્à
મિક્સ કઠોળનું ઉંધીયું  પ્રોટીન અને સ્વાદથી ભરપૂર વાનગી
મિક્સ કઠોળનું ઉંધીયું બનાવવા માટેની સામગ્રી :-

1 નાની વાટકી વાલ
1 નાની વાટકી ચણા
1 નાની વાટકી મગ
1 નાની વાટકી મઠ
1 નાની વાટકી ચોળા
1 નાની વાટકી વટાણા
3 મોટા ચમચા તેલ
1 વાટકી ટમેટાની પ્યુરી
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર
1 ચમચી ધાણાજીરૂ પાવડર
1 ચમચી હળદર પાવડર
 1 પેકેટ મેગી મેજિક મસાલો
સ્વાદ અનુસાર મીઠું
ચપટી હિંગ
1 ચમચી ગરમ મસાલો 
મિક્સ કઠોળનું ઉંધીયું બનાવવા માટેની રીત :-
  • સૌપ્રથમ બધા કઠોળને આખી રાત પલાળી રાખો.
  • ત્યારબાદ બધા કઠોળને મીઠું નાખી બાફી લો.
  • ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી હિંગ થી વઘાર કરો.
  • ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી નાખી સાંતળી લો.
  • ટામેટાની પ્યુરી ચડી  જાય પછી તેમાં ઉપરના બધા મસાલા નાખી સાંતળી લો .
  • ત્યારબાદ બધા મસાલા ચડી જાય પછી તેમાં બધા કઠોળ નાખો અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખદખદાવી લો .
  • તો તૈયાર છે મિક્સ કઠોળ ઊંધિયું .
Advertisement
Tags :
Advertisement

.