Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહીદ મહિપાલસિંહ વાળાની ગર્ભવતી પત્નીએ રડતી આંખે શહીદ પતિને આપી સલામી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા મહિપાલસિંહ વાળાને આજે અમદાવાદના વિરાટનગર ખાતે અંતિમ વિદાય અપાઇ હતી.. આ સમયે વાતાવરણ શોકમગ્ન બની ગયુ હતું.. શહીદ વીરની પત્નીએ રડતા-રડતા પતિના પાર્થિવ દેહને સલામી આપી હતી. મહત્વપૂર્ણ છે કે શહીદ મહિપાલસિંહના પત્ની ગર્ભવતી...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા મહિપાલસિંહ વાળાને આજે અમદાવાદના વિરાટનગર ખાતે અંતિમ વિદાય અપાઇ હતી.. આ સમયે વાતાવરણ શોકમગ્ન બની ગયુ હતું.. શહીદ વીરની પત્નીએ રડતા-રડતા પતિના પાર્થિવ દેહને સલામી આપી હતી. મહત્વપૂર્ણ છે કે શહીદ મહિપાલસિંહના પત્ની ગર્ભવતી હતા.. પરંતુ પુત્રનો ચહેરો જુએ તે પહેલાજ પિતાએ શહીદી વહોરી લીધી . તેમની પત્નીના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઇ ગઇ હતી

Advertisement

Tags :
Advertisement

.