Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maldives And India: માલદીવમાં જલ્દી શરુ થશે RuPay સેવા, ભારત સાથે વાતચીત કરી રહ્યા માલદીવના નેતા

Maldives And India: ગત દિવસોમાં ભારત અને Maldives વચ્ચે ભારે મતભેદો ચાલી રહ્યા હતા. બંને દેશે પોતાના દેશમાં હાજર એકબીજાના રાજદૂતોને પોતાના દેશ પરત મોકલી આપ્યા હતા. ત્યારે Maldives દ્વારા ભારત સાથે સંબંધોમાં ફેરફાર કરવા માટે એક આગવું પગલું ભરવામાં...
maldives and india  માલદીવમાં જલ્દી શરુ થશે rupay સેવા  ભારત સાથે વાતચીત કરી રહ્યા માલદીવના નેતા

Maldives And India: ગત દિવસોમાં ભારત અને Maldives વચ્ચે ભારે મતભેદો ચાલી રહ્યા હતા. બંને દેશે પોતાના દેશમાં હાજર એકબીજાના રાજદૂતોને પોતાના દેશ પરત મોકલી આપ્યા હતા. ત્યારે Maldives દ્વારા ભારત સાથે સંબંધોમાં ફેરફાર કરવા માટે એક આગવું પગલું ભરવામાં આવ્યું છે. આ માહિતી Maldives ના એક મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી છે.

Advertisement

  • Maldivesએ સાથે ફરી એકવાર આર્થિક કરાર કરશે

  • Maldives ના મંત્રીએ RuPay ને લઈ આપી માહિતી

  • Maldives MVR ને મજબૂત કરવા RuPay ને મંજૂરી આપશે

ત્યારે તાજેતરમાં Maldivesના એક મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, Maldives રૂપિયાને વધારે મજબૂત કરશે. Maldives ના આર્થિક વિકાસ અને વ્યાપાર મંત્રી Mohamed Shafeeq એ ભારતના RuPay કાર્ડને આગામી સમયમાં Maldivesની અંદર મંજૂર આપશે.આ માહિતી તેમણે એક ખાનગી મીડિયા હાઉસના માધ્યમથી જાહેર કરી હતી. કારણ કે... ભારતીય RuPay સેવાના માધ્યમથી Maldives ના રુફિયા MVR ને મજબૂતી મળશે.

આ પણ વાંચો: US Airforce: અમેરિકાએ તેના દુશ્મનો માટે UFO નું કર્યું નિર્માણ , કોઈ પણ દેશની રડાર સ્કેન નહીં કરી શકશે

Advertisement

RuPay ના માધ્યમથી MVR ને મજબૂત કરાશે

જોકે RuPay એ ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ (NPCI) ની પ્રોડક્ટ છે. જેના દ્વારા ભારતીય નાગરિકો દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની લેવડ-દેવડ કરી શકે છે. તેના કારણે ભારતના આર્થિત વિકાસમાં બહોળો નફો જોવા મળ્યો છે. મોહમ્મદ સઈદએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં MVR ને વધુ મજબૂત બનાવું એ Maldives ના વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. ત્યારે અમે હાલમાં રૂપિયામાં ચૂકવણીની સુવિધા માટે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: British : વરસાદ વચ્ચે Rishi Sunak એ આપ્યું જોરદાર ભાષણ, રાજકીય વર્તુળોમાં હલચલ…

Advertisement

NPCI ની આંતરરાષ્ટ્રીય શાખા સાથે ભાગીદારી કરી

જોકે, કોઈ લોન્ચ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ દેશની ઘણી બેંક અને વ્યાપારી કંપનીઓએ UPI અને RuPay ના અમુક સ્વરૂપને સ્વીકારવા માટે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને NPCI ની આંતરરાષ્ટ્રીય શાખા સાથે ભાગીદારી કરી છે.

આ પણ વાંચો: હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

Tags :
Advertisement

.