Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Oreo બિસ્કિટમાંથી બનાવો ચોકલેટી માઉથવૉટરીંગ કેક

Oreo કેક બનાવવા માટેની સામગ્રી:- ઓરીઓ બિસ્કિટ- ૪ ચમચી ખાંડ- ૧ વાટકો દૂધ- ડેકોરેશન માટે ની સામગ્રી- વિપ ક્રીમ- ચોકો ચિપ્સ- જેમ્સOreo કેક બનાવવા માટેની રીત :-સૌ પ્રથમ એક તપેલીમાં બિસ્કિટનો ભૂકો કરી તેમાં ખાંડ, ૨ ઈનો અને દૂધનું મિશ્રણ તૈયાર કરી મિક્સ કરી લો.ત્યારબાદ એક કૂકરમાં રેતી ભરી ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠલો મૂકી તેમાં પેલી તપેલી મૂકી 10-15 મિનિટ શેકેવા દો.થઈ જાય એટલે ઠંડુ à
oreo બિસ્કિટમાંથી બનાવો ચોકલેટી માઉથવૉટરીંગ કેક
Advertisement
Oreo કેક બનાવવા માટેની સામગ્રી:
- ઓરીઓ બિસ્કિટ
- ૪ ચમચી ખાંડ
- ૧ વાટકો દૂધ
- ડેકોરેશન માટે ની સામગ્રી
- વિપ ક્રીમ
- ચોકો ચિપ્સ
- જેમ્સ
Oreo કેક બનાવવા માટેની રીત :-
  • સૌ પ્રથમ એક તપેલીમાં બિસ્કિટનો ભૂકો કરી તેમાં ખાંડ, ૨ ઈનો અને દૂધનું મિશ્રણ તૈયાર કરી મિક્સ કરી લો.
  • ત્યારબાદ એક કૂકરમાં રેતી ભરી ગરમ કરવા મૂકો.
  • ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠલો મૂકી તેમાં પેલી તપેલી મૂકી 10-15 મિનિટ શેકેવા દો.
  • થઈ જાય એટલે ઠંડુ પડવા દો. 
  • કલાક બાદ કેક ઠરી જાય એટલે તેને ડેકોરેટ કરો.
  • તે માટે કેકના વચ્ચેથી ૨ પીસ કરી તેમાં વીપ ક્રીમ લગાવી આખામાં વિપ્ ક્રીમ લગાવો.
  • પછી જેમ્સ અને ચોકો ચિપ્સથી સજાવો.
  • તો તૈયાર છે Oreo કેક...
Tags :
Advertisement

Related News

featured-img
video

Corruption in groundnut procurement : મગફળી ખરીદીમાં કૌભાંડ? હવે લાડાણી VS સંઘાણી

featured-img
video

EXCLUSIVE : મારી નજરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

featured-img
video

EXCLUSIVE : ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર Dr. Vivek kumar Bhatt સાથે સીધો સંવાદ

featured-img
video

Chhota Udepur જિલ્લામાં બિસ્માર રસ્તા અને પુલ, વાહનચાલકોના જીવ જોખમમાં

featured-img
video

Suart : વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળ કોણ જવાબદાર ? પરિવારનો ગંભીર આરોપ

featured-img
video

Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

×

Live Tv

Trending News

.

×