Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahisagar Highway Accident: ચારધામ યાત્રા કરીને પરત આવતા પરિવારની Travelers અકસ્માતમાં પલટી ખાઈ ગઈ

Mahisagar Highway Accident: દરરોજ દેશમાં કોઈના કોઈ ખૂણે Accident થતા હોય છે. તેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવીને પરિવારને નિરાધાર કરીને ચાલ્યા જતા હોય છે. કેટલીક વાર વાહનની ઝડપ (Mahisagar Highway Accident) વધારે હોવાને કારણે તો કેટલીક વાર ટ્રાઈવરની બેદરકારીના...
mahisagar highway accident  ચારધામ યાત્રા કરીને પરત આવતા પરિવારની travelers અકસ્માતમાં પલટી ખાઈ ગઈ

Mahisagar Highway Accident: દરરોજ દેશમાં કોઈના કોઈ ખૂણે Accident થતા હોય છે. તેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવીને પરિવારને નિરાધાર કરીને ચાલ્યા જતા હોય છે. કેટલીક વાર વાહનની ઝડપ (Mahisagar Highway Accident) વધારે હોવાને કારણે તો કેટલીક વાર ટ્રાઈવરની બેદરકારીના કારણે Accident સર્જાતો હોય છે.

Advertisement

  • નવસારીના ગણદેવી તાલુકાના પરીવારને નડ્યો Accident

  • ચારધામ યાત્રાએથી પરત આવતા પરીવારને નડયો Accident

  • મહીસાગરના ખાનપુર તાલુકાના વડાગામ પાસે થયો Accident

ત્યારે ગુજરાતના નવાસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પરિવારને (Mahisagar Highway Accident) અકસ્મતાનો સામનો કરવો પડ્યો હતો. આ પરિવાર ચારધામ યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ Accident મૂળ મહીસાગરના ખાનપુર તાલુકાના વડાગામ (Mahisagar Highway Accident) પાસે થયો હતો. આ પરિવાર ટ્રવેર્લ્સ વાહનને લઈને ચારધામ યાત્રા કરવા માટે નીકળ્યા હતા. ત્યારે પરત ફરતી વખતે તેમની આ સાથે કરૂણ ઘટના બની હતી.

આ પણ વાંચો: Surat : યુવકની હત્યા કરનારા 5 આરોપીઓનું પોલીસે સરાજાહેર કાઢ્યું સરઘસ, માફી પણ મંગાવી

Advertisement

Accident માં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા

આ ઘટનામાં પરિવારની Travelers ગાડી અન્ય ગાડીની ટક્કર વાગતા આ (Mahisagar Highway Accident) ઘટના બની હતી. જોકે આ ઘટનાની અંદર Travelers પલટી ખાઈ ગઈ હતી. ત્યારે ઘટના જાણ થતા જ તાત્કાલિક ધોરણે 4 જેટલી એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. આ ઘટનામાં 10 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ Travelers માં કુલ 17 જેટલા લોકો સવારી કરી રહ્યા હતા. ત્યારે સદ નસીબે આ ભયાવહ Accident માં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. તે ઉપરાંત ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે આ મામલે પોલીસ પણ કેસ નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ambalal Patel : આગ ઓકતી ગરમી વચ્ચે ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી

Advertisement

Tags :
Advertisement

.