Mahindra Bolero Neo લિમિટેડ એડિશન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
દેશની અગ્રણી SUV ઉત્પાદક મહિન્દ્રા (Mahindra)એ ભારતીય બજાર માટે નવી બોલેરો નિયો લિમિટેડ એડિશન (Bolero Neo Limited Edition) લૉન્ચ કરી છે. કંપનીએ નવી ઓફરની કિંમત રૂ. 11.50 લાખ (એક્સ-શોરૂમ, ભારત) રાખી છે. નવી લિમિટેડ એડિશન બોલેરો નીઓ ટોપ-સ્પેક N10 વેરિઅન્ટ પર આધારિત છે અને તેને સ્ટાન્ડર્ડ વર્ઝનથી અલગ કરવા માટે કોસ્મેટિક અને ફીચર અપડેટ્સ મળે છે. નવી લિમિટેડ એડિશન બોલેરો નીઓ N10 વેરિઅન્ટ કરતાં લગભગ રૂ. 29,000 મોંઘી છે અને રેà
Advertisement

દેશની અગ્રણી SUV ઉત્પાદક મહિન્દ્રા (Mahindra)એ ભારતીય બજાર માટે નવી બોલેરો નિયો લિમિટેડ એડિશન (Bolero Neo Limited Edition) લૉન્ચ કરી છે. કંપનીએ નવી ઓફરની કિંમત રૂ. 11.50 લાખ (એક્સ-શોરૂમ, ભારત) રાખી છે. નવી લિમિટેડ એડિશન બોલેરો નીઓ ટોપ-સ્પેક N10 વેરિઅન્ટ પર આધારિત છે અને તેને સ્ટાન્ડર્ડ વર્ઝનથી અલગ કરવા માટે કોસ્મેટિક અને ફીચર અપડેટ્સ મળે છે. નવી લિમિટેડ એડિશન બોલેરો નીઓ N10 વેરિઅન્ટ કરતાં લગભગ રૂ. 29,000 મોંઘી છે અને રેન્જ-ટોપિંગ N10 (O) કરતાં રૂ. 78,000 સસ્તી છે.



ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.