Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha election result 2024 વારાણસીથી PM મોદી 27 હજાર મતની લીડ સાથે આગળ

વારાણસીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનારસ સીટ પરથી પાછળ હતા તે હવે આગળ થઇ ચુક્યા છે. તેઓ 27 હજાર કરતા વધારે મતથી આગળ જઇ રહ્યા છે. સવારે 09.58 વાગ્યા સુધીના આંકડા અનુસાર કોંગ્રેસના અજય રાજ...
lok sabha election result 2024 વારાણસીથી pm મોદી 27 હજાર મતની લીડ સાથે આગળ

વારાણસીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનારસ સીટ પરથી પાછળ હતા તે હવે આગળ થઇ ચુક્યા છે. તેઓ 27 હજાર કરતા વધારે મતથી આગળ જઇ રહ્યા છે. સવારે 09.58 વાગ્યા સુધીના આંકડા અનુસાર કોંગ્રેસના અજય રાજ તેમની પાછળ થઇ ચુક્યા છે. અગાઉ 09.40 વાગ્યા સુધીના આંકડા અનુસાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાટ તે સીટ પર બઢત બનાવી રહ્યા છે. આ પ્રકારે આ સીટ પર કાંટાની ટક્કર જેવો માહોલ છે. બીજી તરફ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. તો અમેઠી સીટ પરથી સ્મૃતિ ઇરાની પણ 20 હજાર કરતા પણ વધારે મતથી પાછળ ચાલી રહ્યા છે.

Advertisement

આ સાથે જ સવારે 10 વાગ્યા સુધી યુપીની તમામ 80 સીટો પર વલણ પણ સામે આવી રહ્યા છે. વલણોમાં ખુબ જ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અહીં એનડીએ 291 પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે INDI ગઠબંધન 197 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.