Surat Policeનું લાઈવ એક્શન : અનુપમસિંહ ગહેલોત દ્વારા કોમ્બિંગ વડે અસામાજિક તત્વોને ઝડપી પાડયા
Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લગતા તમામ સંબંધિત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ...
Advertisement
Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લગતા તમામ સંબંધિત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે આરામદાયક ટીઆર ગેસના સેલ છોડી દેવામાં આવ્યા છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે વાતની પુષ્ટિ પણ કરી છે.
Advertisement